દક્ષિણના રાજયોમાંથી પશ્ચિમી દેશોમાં શિપમેન્ટ 40 દિવસે પહોંચે, ગુજરાતથી માત્ર 17 દિવસો લાગે બિઝનેસ ખબરી, અમદાવાદ: ઓલ-ઇન્ડિયા સ્પાઇસિસ એક્સપોર્ટર્સ ફોરમ (AISEF)ના નોન-પ્રોફિટ ટેક્નિકલ પાર્ટનર વર્લ્ડ સ્પાઇસ ઓર્ગેનાઇઝેશને (WSO) અમદાવાદમાં ‘સસ્ટેનેબલ સ્પાઇસિસ સપ્લાય ચેઇન-વે ફોરવર્ડ’ વિષય ઉપર નેશનલ સ્પાઇસિસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં ઉપસ્થિત દક્ષિણ ભારતના મસાલા પ્રોસેસર્સ અને નિકાસકારોએ ગુજરાતમાં પોતાની કામગીરી વધારવા […]
તહેવારોમાં વાહનોનો વપરાશ ઓછો થતાં ગુજરાતમાં પેટ્રોલમાં 25% અને ડીઝલનું 40% વેચાણ ઘટ્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: દિવાળીનો તહેવાર એવો છે જ્યારે મોટાભાગના વેપાર ધંધામાં તેજી જોવા મળતી હોય છે. પરંતુ પેટ્રોલિયમ એક એવું સેક્ટર છે જેમાં દિવાળીના દિવસોમાં વેચાણ ઘટી જાય છે. પેટ્રોલ પંપ માલીકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દિવાળીના દિવસોમાં પેટ્રોલનું વેચાણ 25% સુધી ઘટી જાય છે, જ્યારે ડીઝલની ખપતમાં 40% સુધીનો ઘટાડો થયો છે. ઓફિસોમાં રજા અને […]
થોમસ કૂક ઈન્ડિયાએ અમદાવાદમાં ચોથી બ્રાન્ચ શરૂ કરી ગુજરાતમાં વિસ્તરણ કર્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતની અગ્રણી ઓમનીચેનલ સર્વિસીસ કંપની, થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ, દ્વારા અમદાવાદના દક્ષિણ બોપલમાં તેની નવી ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદ, શહેર અને તેની આસપાસના વિસ્તારોની ઉચ્ચ-વૃદ્ધિ થઈ રહી છે અને આ વિકસિત બજારોનો લાભ લેવા માટે આ નવા આઉટલેટની શરૂઆત સાથે થોમસ કૂક ઇન્ડિયાનું નેટવર્ક હવે આ શહેરમાં વિવિધ ચાર […]
ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ અને એરબસે ભારતના વડોદરામાં સી295 ફાઇનલ એસેમ્બલી લાઇન શરૂ કરી
બિઝનેસ ખબરી, અમદાવાદ: ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) અને એરબસે ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરા ખાતે એરબસ સી295 એરક્રાફ્ટ માટે ફાઇનલ એસેમ્બલી લાઇન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. TASL અને એરબસ ભારતીય હવાઈ દળને 56 જેટલા સી295 એરક્રાફ્ટ પૂરા પાડવા માટેના અગ્રણી ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોજેક્ટ માટે ભાગીદારી કરી છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન અને એરબસ […]
ભારતમાં માત્ર 16% ગ્રાહકો અને 9% ભારતીય કંપનીઓને જ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદા વિશે જાણકારી: PWC સર્વે
સર્વેમાં સમગ્ર ભારતના 24 શહેરો અને 186 કંપનીઓના 3,233 ગ્રાહકોની મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ રજૂ કરવામાં આવી છે અનેક કંપનીઓ ડેટા પ્રાઇવસી અંગે તેમના પોતાના કર્મચારીઓ અથવા ગ્રાહકોને શિક્ષિત કરવા અંગે પહેલ હાથ ધરવાની કોઈ યોજના ધરાવતી નથી બિઝનેસ ખબરી, અમદાવાદ: પીડબ્લ્યુસી ઈન્ડિયાના સર્વે રિપોર્ટ મુજબ ભારતમાં માત્ર 16% ગ્રાહકો અને 9% ભારતીય કંપનીઓને જ ડિજિટલ પર્સનલ […]
ફેડએક્સે ડિજિથોન 2024માં ક્રિએટિવ પ્રોબ્લમ સોલ્વિંગ અને સ્માર્ટ ટેક ઈનોવેશન્સને પ્રોત્સાહન આપ્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: ફેડએક્સ કોર્પની સહાયક કંપની અને દુનિયાની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીઓમાંથી એક ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશને હાલમાં જ એક ઈનોવેશન સ્પર્ધા ડિજિથોન 2024નું આયોજન કર્યું. આ પ્રોગ્રામને વધુ સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન બનાવવા માટે ક્રિએટિવ પ્રોબ્લમ સોલ્વિંગ અને સ્માર્ટ ટેક સોલ્યુશન્સનો ઉપયોગ કરવા માટે FedExની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ડિજીથોન 2024માં એવી બાબતોનો ઉલ્લેખ […]
ટાટા મોટર્સે કોમર્શિયલ વ્હીકલ કસ્ટમર્સ માટે રાષ્ટ્રવ્યાપી જોડાણ કાર્યક્રમ ‘કસ્ટમર કેર મહોત્સવ’ શરૂ કર્યો
કોમર્શિયલ વહીકલ્સની સમગ્ર શ્રેણી માટે વાહન ચેક-અપ, વેલ્યુ-એડેડ સર્વિસીસ અને ડ્રાઇવર તાલીમ સહિત વેચાણ પછીનો ઉન્નત અનુભવ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય મુંબઈ: ટાટા મોટર્સે 24મી ડિસેમ્બર, 2024 સુધી કોમર્શિયલ વ્હીકલના ગ્રાહકો માટે વ્યાપક ગ્રાહક જોડાણ કાર્યક્રમ, તેના કસ્ટમર કેર મહોત્સવ 2024ના પ્રારંભની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં 2500 થી વધુ અધિકૃત સેવા આઉટલેટ્સ પર અનોખો અને મૂલ્યવર્ધક […]
ઝાયડસની ટાઇફોઇડ વિ કોન્જુગેટ રસી ZyVac®TCVને WHOની સૈદ્ધાંતિક મંજૂરી
કંપનીને સૈદ્ધાંતિક રીતે ઝાયવેક®ટીસીવી માટે સ્વીકૃતિ મળતા યુનાઇટેડ નેશન્સની એજન્સીઓ દ્વારા ખરીદી પાત્ર બનાવે છે અમદાવાદ: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડને ZyVac®TCV માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ZyVac®TCV હવે યુનાઇટેડ નેશન્સ (UN) એજન્સીઓ દ્વારા ખરીદી માટે પાત્ર છે. કંપની દ્વારા સ્વદેશી રીતે ઝાયડસ બાયોટેક પાર્ક, અમદાવાદ ખાતે આ રસી વિકસાવવામાં અને ઉત્પાદિત […]
ગુજરાતમાં આ વર્ષે 42.19 લાખ ટન ખરીફ મગફળીનું ઉત્પાદન થવાનો SEAનો અંદાજ
બિઝનેસ ખબરી, અમદાવાદ: ઓકટોબર મહિનાથી મગફળીની નવી આવકો શરૂ થઈ છે ત્યારે સોલવન્ટ એકસટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)એ ગુજરાતમાં મગફળીના ઉત્પાદનનો એક સર્વે કર્યો હતો. આ સર્વે મુજબ આ વર્ષે રાજ્યમાં મગફળીનું 42.19 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે જે ગત ખરીફ સિઝનના 33.45 લાખ ટન થયું હતું. ગત વર્ષની સરખામણીએ ખેડૂતોએ મગફળીનું વાવેતર વધુ […]
JPFL ફિલ્મ્સ રૂ. 250 કરોડના રોકાણ સાથે કેપેસિટર ફિલ્મ્સ બિઝનેસ બમણો કરશે
નવી દિલ્હી: બીસી જિંદાલ ગ્રુપનો ભાગ એવી ફ્લેક્સિબલ પેકેજિંગ જાયન્ટ JPFL ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે (જિંદાલ) કેપેસિટર ફિલ્મ બિઝનેસ માટે વધી રહેલા કેપેસિટર માર્કેટની જરૂરિયાતો પૂરી કરવા કંપની તેની ક્ષમતા બમણી કરી રહી છે. વર્ષ 2025 સુધીમાં રૂ. 250 કરોડના મૂડી ખર્ચની પ્રતિબદ્ધતા સાથે કંપની ભારતમાં પોતાનું ઉત્પાદન ડબલ કરશે. જેપીએફએલના ડેપ્યુટી સીઈઓ (ગ્રોથ ડિવિઝન) મહેશ […]