શેરબજારની મંદીમાં ગત સપ્તાહે ગુજરાતી રોકાણકારોએ રૂ. 2.20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા
બિઝનેસ ખબરી, અમદાવાદ: સેબી ચેરમેનના એક નિવેદન બાદ ભારતના શેરબજારોમાં ગત સપ્તાહ દરમિયાન મંદીની લહેર આવી હતી. જેના પગલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજે રૂ. 14.50 લાખ કરોડનું ધોવાણ થયું હતું. BSE માર્કેટ કેપમાં ગુજરાતનો અંદાજે 15-16% શેર માનવામાં આવે છે અને તે હિસાબે એક સપ્તાહ દરમિયાન ગુજરાતીઓની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં રૂ. 2.20 લાખ […]
Continue Reading