પીક સિઝન છતાં ગુજરાતની જીનિંગ મિલોમાં 40% ઓછી કેપેસિટીમાં ચાલતું કામ

ડિમાન્ડ ન હોવાને કારણે રાજ્યમાં હજુ પણ 25% જેટલી મિલોમાં કામ પણ શરૂ નથી થયા   બિઝનેસ ખબરી, અમદાવાદ: કપાસની નવી સિઝન શરૂ થયાને બે મહિના જેટલો સમય થયો છે અને સિઝન હવે પિક ઉપર છે, આમ છતાં ગુજરાતની કોટન જિનિંગની આશરે 25% જેટલી મિલો હજુ પણ બંધ છે. આ ઉપરાંત જે મિલો ચાલુ છે […]

Continue Reading

શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા અમદાવાદમાં 7મી ઓર્થોટ્રેન્ડ્સનું આયોજન

અમદાવાદ: શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા ઓર્થોટ્રેન્ડ્સ 2024 ની 7મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ 29મી નવેમ્બરથી 1લી ડિસેમ્બર દરમિયાન ક્લબ 07 ખાતે યોજાશે. ઓર્થોટ્રેન્ડ્સ ઓર્થોપેડિક પ્રોફેશનલ્સ માટે જોડાવા, સહયોગ કરવા અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં નવીનતમ પ્રગતિઓનું પ્રચાર કરવા માટે પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. શેલ્બી હોસ્પિટલ્સના ફાઉન્ડર અને CMD ડો. વિક્રમ શાહે જણાવ્યું કે, આ […]

Continue Reading

એપ્રિલ 2021થી જૂન 2024 દરમિયાન ગુજરાતમાં GSTના 3.38 લાખથી વધુ રજીસ્ટ્રેશન રદ્દ થયા

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતમાં વિતેલા સવા ત્રણ વર્ષ દરમિયાન GSTના 3.38 લાખથી વધુ રજીસ્ટ્રેશન રદ્દ થયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં જ એપ્રિલ-જૂન વચ્ચે 50,298 નોંધણીઓ રદ્દ થઈ હતી. રાજ્યસભામાં સરકારે આપેલી માહિતી મુજબ વાર્ષિક ધોરણે જોઈએ તો ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ 95,000-96,000 જેટલા GST રજીસ્ટ્રેશન કેન્સલ થાય છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ઓગસ્ટમાં પૂછેલા સવાલોના […]

Continue Reading

અમેરિકા, યૂરોપમાં નિકાસ સરળ હોય દક્ષિણ ભારતના મસાલા નિકાસકારોને ગુજરાત આવવામાં રસ

દક્ષિણના રાજયોમાંથી પશ્ચિમી દેશોમાં શિપમેન્ટ 40 દિવસે પહોંચે, ગુજરાતથી માત્ર 17 દિવસો લાગે   બિઝનેસ ખબરી, અમદાવાદ: ઓલ-ઇન્ડિયા સ્પાઇસિસ એક્સપોર્ટર્સ ફોરમ (AISEF)ના નોન-પ્રોફિટ ટેક્નિકલ પાર્ટનર વર્લ્ડ સ્પાઇસ ઓર્ગેનાઇઝેશને (WSO) અમદાવાદમાં ‘સસ્ટેનેબલ સ્પાઇસિસ સપ્લાય ચેઇન-વે ફોરવર્ડ’ વિષય ઉપર નેશનલ સ્પાઇસિસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં ઉપસ્થિત દક્ષિણ ભારતના મસાલા પ્રોસેસર્સ અને નિકાસકારોએ ગુજરાતમાં પોતાની કામગીરી વધારવા […]

Continue Reading

તહેવારોમાં વાહનોનો વપરાશ ઓછો થતાં ગુજરાતમાં પેટ્રોલમાં 25% અને ડીઝલનું 40% વેચાણ ઘટ્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ: દિવાળીનો તહેવાર એવો છે જ્યારે મોટાભાગના વેપાર ધંધામાં તેજી જોવા મળતી હોય છે. પરંતુ પેટ્રોલિયમ એક એવું સેક્ટર છે જેમાં દિવાળીના દિવસોમાં વેચાણ ઘટી જાય છે. પેટ્રોલ પંપ માલીકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દિવાળીના દિવસોમાં પેટ્રોલનું વેચાણ 25% સુધી ઘટી જાય છે, જ્યારે ડીઝલની ખપતમાં 40% સુધીનો ઘટાડો થયો છે. ઓફિસોમાં રજા અને […]

Continue Reading

થોમસ કૂક ઈન્ડિયાએ અમદાવાદમાં ચોથી બ્રાન્ચ શરૂ કરી ગુજરાતમાં વિસ્તરણ કર્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતની અગ્રણી ઓમનીચેનલ સર્વિસીસ કંપની, થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ, દ્વારા અમદાવાદના દક્ષિણ બોપલમાં તેની નવી ફ્રેન્ચાઇઝી આઉટલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદ, શહેર અને તેની આસપાસના વિસ્તારોની ઉચ્ચ-વૃદ્ધિ થઈ રહી છે અને આ વિકસિત બજારોનો લાભ લેવા માટે આ નવા આઉટલેટની શરૂઆત સાથે થોમસ કૂક ઇન્ડિયાનું નેટવર્ક હવે આ શહેરમાં વિવિધ ચાર […]

Continue Reading