ફેમિલી ઓફિસ અને રિટેલ ઈન્વેસ્ટર્સને ધ્યાનમાં રાખી બકેરી ગ્રુપ અને લુમોસ અલ્ટરનેટે રિયલ્ટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું

આગામી બે વર્ષમાં ભારતના ટોચના 7 શહેરોમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે   બિઝનેસ ખબરી, અમદાવાદ: સૌથી જૂના અને અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંના એક, બકેરી ગ્રુપ અને અગ્રણી રોકાણ મેનેજમેન્ટ ફર્મ લુમોસ અલ્ટરનેટે રૂ. 500 કરોડનું રિયલ એસ્ટેટ રોકાણ પ્લેટફોર્મ, “સાકાર રિયલ્ટી ફંડ – I” લોન્ચ કર્યું છે. પ્લેટફોર્મને તાજેતરમાં SEBI તરફથી આખરી મંજૂરી મળી છે અને […]

Continue Reading

ટોરેન્ટ ગ્રુપે IPLની ટીમ ગુજરાત ટાઇટન્સમાં 67% બહુમતી હિસ્સો ખરીદ્યો

બિઝનેસ ખબરી, અમદાવાદ: ઉર્જા અને આરોગ્ય ક્ષેત્રના બહુરાષ્ટ્રીય જૂથ, અમદાવાદ-સ્થિત ટોરેન્ટ ગ્રુપની હોલ્ડિંગ કંપની ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે (TIPL) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ગુજરાતની ફ્રેન્ચાઇઝ ‘ગુજરાત ટાઇટન્સ’ (ઇરેલિયા સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ)માં 67% બહુમતી હિસ્સો ખરીદવા માટે લક્ઝમબર્ગ-સ્થિત ઇરેલિયા(CVC કેપિટલ પાર્ટનર્સ) સાથે નિર્ણાયક કરાર કર્યો છે. આ કરાર વૈધાનિક શરતોની પૂર્તિ અને મંજૂરીઓને (BCCI સહિતની […]

Continue Reading

ફેલિશિયન યુનિવર્સિટી અને એડબ્લિટ્ઝ ક્રિએટિવ કોમ્યુનિકેશન વચ્ચે વિદ્યાર્થીઓની ભરતી અને વૈશ્વિક શિક્ષણ માટે MOU

બિઝનેસ ખબરી, અમદાવાદ: યુનાઇટેડ સ્ટેટ્સની ફેલિશિયન યુનિવર્સિટી અને ભારત અને યુએસએમાં કન્સલ્ટિંગ અને ભરતી એજન્સી એડબ્લિટ્ઝ ક્રિએટિવ કોમ્યુનિકેશન વચ્ચે વિદ્યાર્થીઓની ભરતી, પ્રવેશ અને સલાહકારી સેવાઓમાં સહયોગી પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે અધિકૃત રીતે સમજૂતી (MOU) કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીનો ઉદ્દેશ્ય ફેલિશિયન યુનિવર્સિટીમાં અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓને ટેકો આપવાનો છે. વિદ્યાર્થીઓને […]

Continue Reading

વારીએ ગુજરાતમાં અદ્યતન સુવિધા સાથે એડવાન્સ્ડ આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદનમાં પ્રવેશ કર્યો

બિઝનેસ ખબરી, અમદાવાદ: સોલર પીવી મોડ્યુલ્સના ઉત્પાદક વારી ગ્રૂપે જાહેર કર્યું છે કે ગુજરાતના વલસાડમાં તેની અદ્યતન ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન સુવિધાનો શિલાન્યાસ ગઇકાલે 10 ફેબ્રુઆરીના રોજ થયો છે. આ સુવિધા પ્રથમ તબક્કામાં 300 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા સાથે કામગીરીની શરૂઆત કરશે, જે તેને ભારતના સ્વચ્છ ઉર્જા ટ્રાન્ઝિશનમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવશે. ક્લિન એનર્જી ટેક્નોલોજીસમાં તેના વ્યૂહાત્મક વિસ્તરણના ભાગરૂપે વારીનો […]

Continue Reading

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે વૈષ્ણોદેવી જંકશન કોર્પોરેટ્સ માટે બની રહ્યું છે પસંદગીનું સ્થળ

શિવાલિક ગ્રુપે વૈષ્ણોદેવી સર્કલ પાસે 30 માળનો આઇકોનીક બિલ્ડિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો   બિઝનેસ ખબરી, અમદાવાદ: ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવેલું વૈષ્ણોદેવી જંકશન હવે કોર્પોરેટ કંપનીઓ માટે પહેલી પસંદ બની રહ્યું છે. તેના કારણે આ વિસ્તારમાં ઘણા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ પણ આવી રહ્યા છે. ડેવલપર્સના જણાવ્યા પ્રમાણે, અદાણી, ઝાયડસ, રિલાયન્સ જેવા લાર્જ કોર્પોરેટ્સ પહેલાથી જ અહી […]

Continue Reading

પશ્ચિમ બંગાળમાં 2030ના અંત સુધીમાં રિલાયન્સનું રોકાણ રૂ. 1 લાખ કરોડ થશે, ડિજિટલ ઇન્ફ્રા, ન્યુ એનર્જી પર ફોકસ: મુકેશ અંબાણી

બિઝનેસ ખબરી, અમદાવાદ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 8મી બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (BGBS) 2025માં પશ્ચિમ બંગાળમાં રિલાયન્સના વર્તમાન રોકાણને બમણું કરવાની જાહેરાત કરી હતી. દાયકાના અંત સુધીમાં કંપનીનું રોકાણ રૂ. 1 લાખ કરોડથી વધુ થશે. આ પ્રતિબદ્ધતાથી નોંધપાત્ર રોજગાર વૃદ્ધિ થશે અને રાજ્યની અર્થવ્યવસ્થાને વધુ વેગ મળશે તેવી અપેક્ષા છે. સમિટમાં બોલતા, અંબાણીએ મુખ્યમંત્રી […]

Continue Reading

છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં વીજ પુરવઠામાં 28%નો વધારો થયો

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે. વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28% વધીને નાણાકીય વર્ષ 2024માં 1,45,740 મિલિયન યુનિટ થયો છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2025ના પ્રથમ નવ મહિનામાં રાજ્યનો વીજ પુરવઠો 1,13,697 મિલિયન યુનિટને સ્પર્શી ગયો છે. સરકાર 2031-32માં તમામ સ્ત્રોતોમાંથી ભારતની કુલ સ્થાપિત […]

Continue Reading

બજેટ 2025-26: સરકારનું ફોકસ નાના ઉદ્યોગ અને મધ્યમવર્ગ ઉપર હોવાનો ગુજરાતના ઉદ્યોગકારોનો મત

બિઝનેસ ખબરી, અમદાવાદ: શનિવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં કૃષિ, SME, સ્ટાર્ટઅપ્સ, ઇન્કમ ટેક્સ સહિતની જાહેરાતો કરવામાં આવી હતી. આ બજેટને ગુજરાતના ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકોએ આવકાર્યું હતું અને તેને મધ્યમવર્ગને રાહત આપતું અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તેવું ગણાવ્યું હતું. આ સાથે […]

Continue Reading

બજેટ 2025-26: નવું આવકવેરા માળખું, મધ્યમ વર્ગ માટે મોટી રાહત, રૂ. 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં

બિઝનેસ ખબરી, અમદાવાદ: કેન્દ્રીય બજેટ આવે એટલે મધ્યમવર્ગની નજર ઇન્કમ ટેક્સને લગતી જાહેરાતો ઉપર હોય છે. લાંબા સમયથી લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગ ટેક્સ સ્લેબમાં ફેરફાર આવે તેની રાહ જોઈ રહ્યા હતા. નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં 2025-26 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, જેમાં આવકવેરાનો નવો સ્લેબ જાહેર કરવામાં આવ્યો હતો. આ નવા કર માળખાથી […]

Continue Reading

બજેટ 2025-26: ગિફ્ટ સિટી IFSC માટે ઘણી પ્રોત્સાહક જાહેરાતોથી ગુજરાતની ઈકોનોમીને ફાયદો થશે

IFSC ફ્રેમવર્ક હેઠળ મળતા લાભની સમય મર્યાદા માર્ચ 2030 સુધી લંબાવાઇ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ માટે પણ કર મુક્તિની દરખાસ્ત કરવામાં આવી   બિઝનેસ ખબરી, અમદાવાદ: કેન્દ્રીય બજેટ 2025-26માં નાણામંત્રી નિર્મલા સીતારમણે વૈશ્વિક નાણાકીય અને બિઝનેસ હબ ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં હાલની તેમજ આવનારી કંપનીઓ માટે ઘણી પ્રોત્સાહક જાહેરાતો કરી છે. બજેટમાં કર […]

Continue Reading