અમદાવાદની Legalwiz.in ઉત્તરપૂર્વના કૃષિ સ્ટાર્ટઅપ્સને કાયદાકીય અને કમ્પ્લાયન્સ સહાય આપશે

NEATEHUB અને Legalwiz.in વચ્ચે આસામ કૃષિ યુનિવર્સિટીના એગ્રીટેક સ્ટાર્ટઅપ્સને લીગલ સર્વિસ આપવા જોડાણ બિઝનેસ ખબરી, અમદાવાદ: નોર્થ ઈસ્ટ એગ્રીકલ્ચર ટેકનોલોજી એન્ટરપ્રિન્યોર્સ હબ (NEATEHUB), આસામ કૃષિ યુનિવર્સિટીના ઇનોવેશન હબ અને અટલ ઇન્ક્યુબેશન સેન્ટરે (AIC) અમદાવાદ સ્થિત લીગલટેક કંપની Legalwiz.in સાથે કૃષિ સ્ટાર્ટઅપ્સને વ્યાપક કાનૂની અને કમ્પ્લાયન્સને લગતી સહાયતા માટે જોડાણ કર્યું છે. આ ભાગીદારીથી NEATEHUBના ઇન્ક્યુબેટ્સને […]

Continue Reading

ટેક્સટાઇલ ઉદ્યોગના સંપૂર્ણ વિકાસ માટે ક્ષેત્રીય તેમજ વૈશ્વિક જોડાણ, ઇનોવેશન અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે

GCCIના “ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2025″માં કપાસની વૃદ્ધિ તેમજ સુધારો, ટેક્નિકલ ટેક્સટાઇલ સંલગ્ન સ્ટાર્ટઅપ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા “ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2025″નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં ટેક્નિકલ ટેક્સટાઇલ, કપાસ પાકની વૃદ્ધિ તેમજ સુધારો અને ટેક્નિકલ ટેક્સટાઇલ સાથે સંલગ્ન સ્ટાર્ટઅપ પર ખાસ ધ્યાન […]

Continue Reading

Women’s Day Special: ગુજરાતમાં મહિલાઓના ઉદ્યોગસાહસિકતાનું ભવિષ્ય: સ્વીકાર, પ્રશંસા અને સહકાર સાથે આગળ વધીએ

દર્શના ઠક્કર: આજની મહિલાઓ માત્ર સંસાર સંભાળનાર નથી, પરંતુ અર્થતંત્રના વિકાસમાં એક મહત્વપૂર્ણ હિસ્સેદાર બની રહી છે. ગુજરાત, જે ઉદ્યોગસાહસિકતાની ધરતી છે, ત્યાં મહિલા ઉદ્યોગસાહસિકોની ભૂમિકા ધીરે-ધીરે મજબૂત બની રહી છે. પરંતુ ગુજરાતમાં, જ્યાં ઉદ્યોગસાહસિકતા પરિવાર અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલી છે, ત્યાં મહિલાઓ માટે સફળતાના માર્ગ પર અનેક પડકારો છે. જો આપણે ગુજરાતની મહિલાઓ […]

Continue Reading

ગોદરેજ ગુજરાતમાં રૂ. 500 કરોડ રોકશે, આવતા ત્રણ વર્ષમાં કેમિકલ બિઝનેસમાં રૂ. 5000 કરોડ રેવન્યુનો ટાર્ગેટ

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ બિઝનેસે ‘સમાગમ’ પ્લેટફોર્મ લોન્ચ કર્યું બિઝનેસ ખબરી, અમદાવાદ: ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ બિઝનેસે ઉદ્યોગના અગ્રણીઓ, ઉત્પાદકો, ફોર્મ્યુલેટર્સ, ચેનલ પાર્ટનર્સ અને ક્ષેત્રના નિષ્ણાંતોને એક કરવા માટે સૌપ્રથમ પ્રકારનું એક પ્લેટફોર્મ ‘સમાગમ’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ટેક ઉપસ્થિત કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશાલ શર્માએ ગોદરેજના કેમિકલ બિઝનેસમાં આગામી ત્રણ વર્ષમાં […]

Continue Reading

વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છતાં ભારતમાં કપાસની ઉપજ ઘણી નીચી

વૈશ્વિક 850 કિલો પ્રતિ હેક્ટર સામે ભારતમાં કોટનની ઉત્પાદકતા માત્ર 461 કિલો GCCI ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવમાં ટેકનિકલ ટેક્સટાઇલ, કોટન ઉત્પાદકતા વધારવા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપશે   બિઝનેસ ખબરી, અમદાવાદ: કપાસના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને દેશમાં કોટન અને ટેક્સટાઇલની મજબૂત ઇકોસિસ્ટમ પણ છે. આમછતાં ઉત્પાદકતાના મામલે ભારત ઘણું જ પાછળ છે. કોટન […]

Continue Reading

ESG હવે ચર્ચાસ્પદ શબ્દ નથી પરંતુ વૈશ્વિક આવશ્યકતા છે: સંદીપ એન્જિનિયર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા GCCI ‘ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025’ યોજાઇ   બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા GCCI ‘ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025’ યોજાઇ હતી. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ ઉદ્યોગ-આગેવાની હેઠળની સમિટમાં પર્યાવરણીય, સામાજિક અને શાસન (ESG) પહેલ પર અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની સાથે વિવિધ ક્ષેત્રોના 30 […]

Continue Reading

નોકરિયાતોએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે 50-30-20નો નિયમ અનુસરવો જોઈએ

ચિરિપાલ ગ્રૂપે તેના કર્મચારીઓની નાણાકીય જાગૃતિ માટે સીએ રચના રાનાડેનું સેશન યોજ્યું   બિઝનેસ ખબરી, અમદાવાદ: ચિરિપાલ ગ્રૂપે તેના કર્મચારીઓમાં નાણાકીય જાગૃતિ પેદા કરવા માટે ખ્યાતનામ ફાઇનાન્શિયલ એજ્યુકેટર અને એક્સપર્ટ સીએ રચના રાનાડેનું એક સેશન યોજ્યું હતું, જેમાં નાણાકીય બાબતો અંગે ઊંડાણપૂર્વકની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. રચના રાનાડેએ કર્મચારીઓને ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે 50-30-20ના નિયમને અનુસરવાની […]

Continue Reading