નેશનલ ટૂરિઝમ ડે અગાઉ ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રુપના ‘હેપ્પીનેસ સર્વે‘નો ખુલાસો બિઝનેસ ખબરી, અમદાવાદ: ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપનાં સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસ દ્વારા નેશનલ ટૂરિઝમ ડે અગાઉ હાથ ધરવામાં આવેલ હેપ્પીનેસ સર્વેનાં તારણ મુજબ 53% લોકો ઘરની સુરક્ષામાં અદ્યતન ટેક્નોલોજીને પ્રાધાન્ય આપે છે. આ મુસાફરી દરમિયાન માનસિક શાંતિ સુનિશ્ચિત કરતા નવીન અને સ્માર્ટ સુરક્ષા પગલાં પ્રત્યે ગ્રાહકોની વધતી જતી […]
CAIએ કપાસના ઉત્પાદનનો અંદાજ વધારી 304.25 લાખ ગાંસડી કર્યો
બિઝનેસ ખબરી, અમદાવાદ: કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઈ) એ તેના 2024-25ના કપાસના ઉત્પાદનના અનુમાનમાં 2 લાખ ગાંસડીનો સુધારો કર્યો છે, જેનાથી કુલ અંદાજ 304.25 લાખ ગાંસડી થઈ ગયો છે. તેલંગાણામાં ઉત્પાદનમાં વધારો થવાથી CAIએ દેશના કપાસના ઉત્પાદનનો અંદાજ વધાર્યો છે. આ ઉપરની તરફનો સુધારો મહદઅંશે તેલંગાણામાં કપાસના મજબૂત પાકથી પ્રેરિત છે, જેના ઉત્પાદનમાં 6 લાખ […]
Realmeએ વિશ્વનો પ્રથમ કોલ્ડ-સેન્સિટિવ કલર-ચેન્જિંગ ફોન, realme 14 Pro Series 5G અને realme Buds Wireless 5 ANC લોન્ચ કર્યા
બિઝનેસ ખબરી, અમદાવાદ: સ્માર્ટફોન બ્રાન્ડ realme એ તેમના સ્માર્ટફોન અને AIOT પોર્ટફોલિયોમાં ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રોડક્ટ્સ – ખૂબ જ અપેક્ષિત realme 14 Pro Series 5G અને realme Buds Wireless 5 લોન્ચ કર્યા છે. રિયલમી 14 Pro Series 5G માં બે નવીન મોડેલ્સ શામેલ છે: realme 14 Pro 5G અને realme 14 Pro+ 5G. બંને ફોન પ્રખ્યાત ડેનિશ ડિઝાઇન […]
કોમોડિટી ડેરિવેટીવ્ઝ ટ્રેડિંગ માટે NSEએ હાઈ-બેન્ડવિડ્થ કનેક્ટીવિટીના વિકલ્પોનું વિસ્તરણ કર્યું
મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઊર્જા, બુલિયન તથા બેઝ મેટલ્સ બાસ્કેટ્સમાં 25થી વધારે પ્રોડક્ટ્સમાં કોમોડિટી ડેરિવેટીવ્ઝ ઉપલબ્ધ હોવા સાથે પીઓપી આધારિત લીઝ્ડ લાઈન કનેક્ટિવિટી માટે બેડવિડ્થની માંગ વધી ગઈ છે. આ બાબતને અનુરૂપ એક્સચેન્જ હવે ટેલિકોમ નેટવર્ક ઈન્ટીગ્રેટર (TNI)-SIFY ટેકનોલોજી લિમિટેડ દ્વારા પીઓપી નેટવર્કમાં સભ્યોને માટે ઉપલબ્ધ લીઝ્ડ લાઈન ઓફરિંગ અંતર્ગત છેવટની કનેક્ટિવિટી માટે વધારાના […]
અમદાવાદની એચ.એમ. ઇલેક્ટ્રો મેક વર્કિંગ કેપિટલ ઊભું કરવા BSE SME એક્સ્ચેન્જ પરરૂ. 27.74 કરોડનો IPO લાવશે
પબ્લિક ઇશ્યૂ માટે 24થી 27 જાન્યુઆરી સુધી બિડ કરી શકાશે, 31 જાન્યુઆરીએ લિસ્ટિંગ બિઝનેસ ખબરી, અમદાવાદ: સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને પમ્પિંગ મશીનરીનું કમિશનિંગ અને વ્યાપક કામગીરી અને જાળવણી સેવાઓ પૂરી પાડતી અમદાવાદની એચ.એમ. ઇલેક્ટ્રો મેક લિમિટેડ પોતાની વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે SME IPO લાવી રહી છે. પબ્લિક ઇશ્યૂ દ્વારા કંપની રૂ. 27.74 કરોડનું ભંડોળ ઊભું […]
રૂપિયાના અવમૂલ્યનના કારણે એજ્યુકેશન લોનની એવરેજ ટિકિટ સાઇઝમાં અંદાજે 10% વધારો થયો
અગાઉ એજ્યુકેશન લોનમાં એવરેજ ટિકિટ સાઇઝ રૂ. 40 લાખ હતી તે હવે રૂ. 45 લાખ થઈ છે એજ્યુકેશન ફાઇનાન્સ NBFC ઓક્સિલો ફિનસર્વ ગુજરાતમાં તેના ગ્રાહકને સંપર્ક માટે કેન્દ્રો વધારશે બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં ભણવા જવાનું ચલણ વધ્યું છે અને એટલે જ એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. […]
Appointment: ઇકોમ એક્સપ્રેસમાં કમલ દાસની નિમણૂક, ટાટા AIG જનરલ ઈન્સ્યોરન્સે અમિત ગાનોરકરને MD બનાવ્યા
બિઝનેસ ખબરી, અમદાવાદ: ટાટા AIG જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે અમિત ગાનોરકરની નિમણૂકની જાહેરાત કરી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી બાદ અમિતે નીલેશ ગર્ગનું સ્થાને હોદ્દો સાંભળ્યો છે. જવાબદારીઓના સરળ સંક્રમણને સુનિશ્ચિત કરીને તમામ જરૂરી નિયમનકારી મંજૂરીઓ સુરક્ષિત કરવામાં આવી છે. અમિતે 1 જાન્યુઆરી, 2025થી સત્તાવાર રીતે ઓફિસનો ચાર્જ […]
વિક્રમી માઇલસ્ટોન: વર્ષ 2024માં એશિયામાં સૌથી વધુ IPO લિસ્ટિંગ NSE પર થયું
બિઝનેસ ખબરી, અમદાવાદ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE)એ કેલેન્ડર વર્ષ 2024માં મેઇનબોર્ડ (90) અને SME (178)માં રૂ. 1.67 લાખ કરોડ એકત્રિત કરવા સાથે 268 સફળ IPO સાથે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ કોઈપણ કેલેન્ડર વર્ષમાં નોંધાયેલા IPOની સૌથી વધુ સંખ્યા છે. વર્ષ 2024માં વિશ્વભરમાં કુલ 1,145 પબ્લિક ઇશ્યૂ આવ્યા હતા, 2023માં આ સંખ્યા […]
એ-વન સ્ટીલ્સ ઇન્ડિયાએ રૂ. 650 કરોડના IPO માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: ક્રૂડ સ્ટીલના ઉત્પાદન બાબતે દક્ષિણ ભારતમાં ટોચની પાંચ સ્ટીલ ઉત્પાદક તેમજ 10 સ્ટીલ પ્રોડક્ટ્સ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી એકમાત્ર કંપની એ-વન સ્ટીલ્સ ઇન્ડિયા લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 650 કરોડ સુધીના પ્રારંભિક જાહેર ભરણા […]
ઉમિયા કે વી સી સોલા મેઘમણી ફાઉન્ડેશન ઓડિટોરિયમ ખાતે રક્તદાન શિબિર યોજાઇ
અમદાવાદ: તારીખ 28 ડિસેમ્બર 2024 શનિવારના રોજ ઉમિયા કે વી સી સોલા મેઘમણી ફાઉન્ડેશન ઓડિટોરિયમ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભગીરથ કાર્યમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રક્તદાન કર્યું હતું. રકતદાન શિબિરમાં કુલ 686 યુનિટ બ્લડ એકઠું થયું હતું. આ સેવા કાર્યમાં 316 બહેનો અને 370 ભાઈઓએ રક્તદાન કર્યું હતું. ઉમિયા […]