ઈન્ફિબીમ એવેન્યુસને પેમેન્ટ એગ્રિગેટર તરીકેનું લાઈસન્સ મળ્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: લિસ્ટેડ ફિનટેક કંપની ઈન્ફિબીમ એવેન્યુસે તેની પેમેન્ટ ગેટવે બ્રાન્ડ CCAvenue માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી પેમેન્ટ એગ્રિગેટર તરીકે કામગીરી કરવાની અંતિમ સત્તાવાર મંજૂરી મેળવી છે. ઈન્ફિબીમ એવેન્યુસે ઓક્ટોબર, 2022માં RBI પાસેથી પેમેન્ટ એગ્રિગેટર તરીકે કામગીરી કરવા સૈદ્ધાંતિક મંજૂરી મેળવી હતી. સોમવારે રિઝર્વ બેન્કે તેને પેમેન્ટ એગ્રિગેટરનું ફાઈનલ લાયન્સ આપ્યું છે. […]
Continue Reading