ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા MSME ઉદ્યોગો

ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી લોકો ગુજરાત કામ માટે આવે છે બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતને ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ માનવામાં આવે છે અને એટલે જ અહી બહોળા પ્રમાણમાં માઈક્રો, સ્મોલ એન્ડ મીડીયમ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) આવેલા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે સંસદમાં આંકડા જાહેર કર્યા તે મુજબ ગુજરાતમાં 21.87 લાખથી વધુ MSME એકમો નોંધાયેલા છે. […]

Continue Reading

અયોધ્યામાં જમીન વેચાવા મહત્વની ભૂમિકા ભજવશે અમદાવાદનું સ્ટાર્ટઅપ

અમદાવાદી સ્ટાર્ટઅપે બનાવેલા પ્લેટફોર્મ પર હોટેલ્સ માટેના પ્લોટ્સની હરાજી થશે બિઝનેસ ખબરી, અમદાવાદ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ શહેરના વિકાસ માટે ઉત્તર પ્રદેશ સરકાર આક્રમક બની છે. મંદિરના નિર્માણ પછી લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા જઈ રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખી આવતા દિવસોમાં હોટેલ્સના નિર્માણ માટે સરકારી જમીનની હરાજી થવાની છે. ઉત્તર પ્રદેશ […]

Continue Reading

ગુજરાતમાં ડિફેન્સની અંદાજે 10 લાખ ચોરસ વારથી વધુ જમીન પર દબાણ

અમદાવાદ સરકારી કે ખાનગી જમીનો પર દબાણ થવું એ હવે સામાન્ય બાબત બનતી જાય છે. એટલું જ નહીં પણ આર્મી અથવા તો ડિફેન્સની જગ્યા પર પણ દબાણ બહોળા પ્રમાણમાં વધી રહ્યું છે. સસંસદના ચાલુ સત્રમાં સરકારે માહિતી આપી હતી કે સમગ્ર દેશમાં ડિફેન્સની ૧૦,૩૧૮.૭૫ એકર (અંદાજે ૫ કરોડ ચોરસ વાર) જમીન પર દબાણ થયું છે. […]

Continue Reading

બાળકો માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આ રીતે સુધારો તેમનું આર્થિક ભવિષ્ય

બિઝનેસ ખબરી, અમદાવાદ: માતા-પિતા તરીકે સૌ કોઈને તેમાંના સંતાનના ભવિષ્યની ચિંતા હમેશા રહેતી હોય છે. આમાં આર્થિક બાબતો મુખ્ય છે. મને મારી દીકરી માટે તેના ભવિષ્યની અને ખાસ કરીને તેના આર્થિક ભવિષ્યની ચિંતા સતત થઈ રહેતી હોય છે. તમને પણ તમારા દીકરી કે દીકરા માટે તેમના આર્થિક ભવિષ્ય અંગે સતત વિચારતા હશો. નાણાકીય આયોજન એ […]

Continue Reading