EV બેટરીના એડવાન્સ્ડ સોલ્વન્ટના ડેવલપમેન્ટ અને સપ્લાય માટે અનુપમ રસાયણ અને USAની એલિમેન્ટિયમ મટિરિયલ્સ વચ્ચે કરાર

બિઝનેસ ખબરી, અમદાવાદ: કસ્ટમ સિન્થેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડે ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) બેટરી માટે મહત્ત્વપૂર્ણ એડવાન્સ ઇલેક્ટ્રોલાઇટ કેમિકલ્સના પુરવઠા માટે અમેરિકા સ્થિત બેટરી ઇલેક્ટ્રોલાઇટ કંપની એલિમેન્ટિયમ મટિરિયલ્સ ઇન્ક. સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ (LOI) પર હસ્તાક્ષર કર્યા છે. અનુપમ રસાયણના મેનેજિંગ ડિરેક્ટર આનંદ દેસાઈએ જણાવ્યું હતું કે, “એલિમેન્ટિયમ મટિરિયલ્સ સાથેનો આ LOI […]

Continue Reading

વૈશ્વિક પ્રવાહો સાથે તાલમેલ માટે MSMEને સસ્ટેનેબલ બિઝનેસ મોડેલ તરફ વાળવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025’નું આયોજન ગ્રીન અને ક્લીન બિઝનેસ મોડેલ માટે સરકારની કોઈ પ્રોત્સાહક નીતિ કે ઇન્સેન્ટીવ મળતા નથી બિઝનેસ ખબરી, અમદાવાદ: વિતેલા અમુક વર્ષોમાં વૈશ્વિક સ્તરે બિઝનેસ મોડેલ્સમાં ભારે બદલાવ આવ્યા છે. ઘણા દેશો પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સસ્ટેનેબલ રીતે વેપાર કેમ થાય તે અંગેની પોલિસીઓ બનાવી અને […]

Continue Reading

ઝાયડસ લાઇફસાયન્સિસે ઇન્ફ્લુએન્ઝા વાયરસના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપતી વેક્સિન લોન્ચ કરી

બિઝનેસ ખબરી, અમદાવાદ: ઝાયડસ લાઇફસાયન્સિસે સધર્ન હેમિસ્ફિયર 2025માં ઉપયોગ માટે ક્વોડ્રિવેલેન્ટ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ વેક્સિનના WHO દ્વારા ભલામણ કરાયેલા કમ્પોઝિશન મુજબ ભારતમાં સિઝનનું પહેલું ફ્લુ પ્રોટેક્શન લોન્ચ કર્યું છે. કંપનીની ક્વોડ્રિવેલેન્ટ ઇનએક્ટિવેટેડ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન VaxiFlu-4 A/Victoria/4897/2022 (H1N1)pdm09 જેવા વાઇરસ, A/Croatia/10136RV/2023 (H3N2) જેવા વાઇરસ, B/Austria/1359417/2021 (B/Victoria lineage) જેવા વાઇરસ, B/Phuket/3073/2013 (B/Yamagata lineage) જેવા વાઇરસ સામે સુરક્ષા પૂરી […]

Continue Reading

બજેટ જોગવાઈના વાસ્તવિક રૂપાંતર માટે શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને ઓછું કરવું જરૂરી

ગુજરાતના અંદાજપત્ર અંગે ટીમલીઝના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર સુમિત કુમારનો મત બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતનું તાજું બજેટ રાજ્યના સમાવેશી વિકાસ માટે એક મહત્વપૂર્ણ દિશા દર્શાવે છે, જે તેના આર્થિક પરિપ્રેક્ષ્ય, સામાજિક બંધારણ અને ભવિષ્યના કાર્યબળ પર ઊંડો પ્રભાવ પાડશે. ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% અને રાષ્ટ્રીય નિકાસમાં 41% યોગદાન આપતું ગુજરાત હવે પોતાના ઔદ્યોગિક આધારને વધુ મજબૂત […]

Continue Reading

ગુજરાત બજેટ: ઉદ્યોગો માટે લાંબાગાળાનો વિચાર કરવામાં આવ્યો હોવાનો રાજ્યના ઉદ્યોગકારોનો મત

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત સરકારે ગુરુવારે નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઇએ રૂ. 3.70 લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં મૂક્યું હતું. આ બજેટમાં ગુજરાતનાં ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ. 11,706 કરોડની જોગવાઈ કરી છે. ગુજરાતનાં ઉદ્યોગકારોનું માનવું છે કે, આનાથી રાજ્યના ઉદ્યોગો, ખાસ કરીને નાના ઉદ્યોગોને […]

Continue Reading

ગુજરાત બજેટ: સર્વાંગી વિકાસ સાથે ઉદ્યોગો, MSME, અર્બન ડેવલપમેન્ટ, આરોગ્ય અને શિક્ષણને પ્રાથમિકતા

ગુજરાત સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું ₹3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ 2025-26 માટે ₹3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. આ બજેટ વિકસિત ભારત 2047 વિઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જે રાજ્યના સર્વાંગી વિકાસ સાથે ઉદ્યોગો, MSME, શહેરી પરિવર્તન, આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વના […]

Continue Reading

ટેક્સટાઇલ, એપેરલ અને લક્ઝરી ગુડ્સ કેટેગરીમાં વેલસ્પન લિવિંગને સર્વોચ્ચ ESG રેટિંગ મળ્યું

મુંબઈ: હોમ ટેક્સટાઇલમાં અગ્રણી વેલસ્પન લિવિંગ લિમિટેડે (WLL) 2024 S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ (CSA)માં કુલ 83 ESG (એન્વાયર્નમેન્ટલ, સોસિયલ, અને ગવર્નન્સ)નો સ્કોર મેળવ્યો છે. આ માન્યતા ટેક્સટાઇલ, એપેરલ અને લક્ઝરી ગુડ્સ કેટેગરીમાં ભારતની સર્વોચ્ચ ક્રમાંકિત ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે WLLના ચાલુ નેતૃત્વને મજબૂત બનાવે છે. આ સ્કોર CSA માં વેલસ્પન લિવિંગને વૈશ્વિક સ્તરે ચોથા સ્થાને […]

Continue Reading

વૈશાલી ફાર્માનો પાંચ વર્ષમાં રૂ. 1000 કરોડનું રેવન્યુ પર પહોંચવાનો ટાર્ગેટ, આફ્રિકા, લેટિન અમેરિકા સહિત 20 નવા દેશોમાં નિકાસ વધારશે

વૈશાલી ફાર્માએ કેસર ફાર્મામાં 51 હિસ્સો હસ્તગત કર્યો, આનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે બિઝનેસ ખબરી, અમદાવાદ: અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડ આ વર્ષે રૂ. 100 કરોડના ટર્નઓવરને આંબી જશે. હવે કંપનીનો આગામી ટાર્ગેટ આવતા પાંચ વર્ષમાં રૂ. 1,000 કરોડના રેવન્યુ પર પહોંચવાનો છે. આ માટે કંપની પોતાના એક્સપોર્ટ રિજનમાં લેટિન અમેરિકા અને આફ્રિકા સહિત […]

Continue Reading

સિનટેક્સે વિમેન્સ પ્રીમિયર લીગ 2025 માટે એસોસિએટ સ્પોન્સર તરીકે BCCI સાથે પાર્ટનરશીપ કરી

બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતની અગ્રણી અને વિશ્વસનીય ક્વોલિટી વોટર સ્ટોરેજ સોલ્યુશન્સ મેન્યુફેક્ચરર વેલ્સપન વર્લ્ડની સિન્ટેક્સ BAPLએ વિમેન્સ પ્રીમિયર લીગ 2025 (WPL)ની એસોસિએટ સ્પોન્સર તરીકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સાથે ભાગીદારી કરી છે. આ સાથે સિન્ટેક્સ સતત બીજા વર્ષે WPL સાથે જોડાશે. જે સ્પોર્ટ્સમાં મહિલાઓ માટે તકો, સમાનતા અને સશક્તિકરણને વેગ આપવાના […]

Continue Reading

જિયો સિનેમા અને ડિઝની+ હોટસ્ટારનું મર્જર, નવું પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર બન્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ: તાજેતરમાં રચાયેલા સંયુક્ત સાહસ, જિયોસ્ટાર, જેણે વાયાકોમ 18 અને સ્ટાર ઇન્ડિયાનું મર્જર કર્યું છે, તેણે એક નવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ જિયોસિનેમા અને ડિઝની+ હોટસ્ટારના કન્ટેન્ટને એક સાથે દર્શાવશે. લગભગ ૩ લાખ કલાક મનોરંજનના અપ્રતિમ લાઇવ સ્પોર્ટ્સ કવરેજ અને ૫૦ કરોડથી વધુ વપરાશકર્તાઓ સાથે, JIOHOTSTARમનોરંજનને ફરીથી વ્યાખ્યાયિત કરવા […]

Continue Reading