કિરી ઇન્ડસ્ટ્રીઝની સિંગાપોર સુપ્રીમ કોર્ટમાં મોટી જીત; 603.80 મિલિયન ડોલરની રિકવરીનો માર્ગ મોકળો થયો

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતની અગ્રણી કેમિકલ કંપની કિરી ઇન્ડસ્ટ્રીઝને સિંગાપોરની સુપ્રીમ કોર્ટમાં મોટી જીત મળી છે. કંપનીએ BSEમાં આપેલા ફાઈલિંગ મુજબ સેન્ડા ઈન્ટરનેશનલ કેપિટલ લિમિટેડ સામેના કેસમાં કોર્ટ ઓફ અપીલે (સિંગાપોર સુપ્રીમ કોર્ટ) કિરી ઇન્ડસ્ટ્રીઝની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ ચુકાદા બાદ કંપની માટે 603.80 મિલિયન ડોલરની રિકવરીનો માર્ગ મોકલો થયો છે. આ ચુકાદા બાદ […]

Continue Reading

છેલ્લા 10 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં 6 ગણાથી વધુનો વિકાસ થયો: MOAMC

બિઝનેસ ખબરી, અમદાવાદ: મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપની (MOAMC) દ્વારા ‘વ્હેર ધ મની ફ્લોસ’ અભ્યાસ અનુસાર, ભારતના એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં છેલ્લા 10 વર્ષમાં 6 ગણી નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, તેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ડિસેમ્બર 2024માં વધીને રૂ. 66.93 લાખ કરોડ થઈ ગઈ છે, જે ડિસેમ્બર 2014માં રૂ. 10.51 લાખ કરોડ હતી. MOAMCના એમડી […]

Continue Reading

ઓપ્પોએ અમદાવાદમાં નવું એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટર શરૂ કર્યું

અમદાવાદ: અગ્રણી મોબાઈલ બ્રાન્ડ ઓપ્પોએ અમદાવાદમાં પોતાની હાજરી વધારવા નવું એક્સપિરિયન્સ અને સર્વિસ સેન્ટર શરૂ કર્યું છે. આ નવા એક્સપિરિયન્સ સેન્ટર પર ઓપ્પોના તમામ મોડલ્સ ઉપલબ્ધ છે સાથે સાથે સર્વિસ સેન્ટર પણ છે. સ્ટોરમાં ઓપ્પો સ્માર્ટફોનની તમામ રેંજ તથા ઓપ્પોની એક્સેસરીઝ તો છે જ સાથે એક્ટિવિટી ઝોન પણ છે. બાળકો માટેના ઝોનમાં રમકડાં ઉપલબ્ધ છે […]

Continue Reading

હોમ સિક્યોરિટી સોલ્યુશન્સ માટે 53% લોકો અદ્યતન ટેકનોલોજીને પ્રાથમિકતા આપે છે

નેશનલ ટૂરિઝમ ડે અગાઉ ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રુપના ‘હેપ્પીનેસ સર્વે‘નો ખુલાસો બિઝનેસ ખબરી, અમદાવાદ: ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપનાં સિક્યોરિટી સોલ્યુશન્સ બિઝનેસ દ્વારા નેશનલ ટૂરિઝમ ડે અગાઉ હાથ ધરવામાં આવેલ હેપ્પીનેસ સર્વેનાં તારણ મુજબ 53% લોકો ઘરની સુરક્ષામાં અદ્યતન ટેક્નોલોજીને પ્રાધાન્ય આપે છે. આ મુસાફરી દરમિયાન માનસિક શાંતિ સુનિશ્ચિત કરતા નવીન અને સ્માર્ટ સુરક્ષા પગલાં પ્રત્યે ગ્રાહકોની વધતી જતી […]

Continue Reading

CAIએ કપાસના ઉત્પાદનનો અંદાજ વધારી 304.25 લાખ ગાંસડી કર્યો

બિઝનેસ ખબરી, અમદાવાદ: કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઈ) એ તેના 2024-25ના કપાસના ઉત્પાદનના અનુમાનમાં 2 લાખ ગાંસડીનો સુધારો કર્યો છે, જેનાથી કુલ અંદાજ 304.25 લાખ ગાંસડી થઈ ગયો છે. તેલંગાણામાં ઉત્પાદનમાં વધારો થવાથી CAIએ દેશના કપાસના ઉત્પાદનનો અંદાજ વધાર્યો છે. આ ઉપરની તરફનો સુધારો મહદઅંશે તેલંગાણામાં કપાસના મજબૂત પાકથી પ્રેરિત છે, જેના ઉત્પાદનમાં 6 લાખ […]

Continue Reading

Realmeએ વિશ્વનો પ્રથમ કોલ્ડ-સેન્સિટિવ કલર-ચેન્જિંગ ફોન, realme 14 Pro Series 5G અને realme Buds Wireless 5 ANC લોન્ચ કર્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ: સ્માર્ટફોન બ્રાન્ડ realme એ ​​તેમના સ્માર્ટફોન અને AIOT પોર્ટફોલિયોમાં ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રોડક્ટ્સ – ખૂબ જ અપેક્ષિત realme 14 Pro Series 5G અને realme Buds Wireless 5 લોન્ચ કર્યા છે. રિયલમી 14 Pro Series 5G માં બે નવીન મોડેલ્સ શામેલ છે: realme 14 Pro 5G અને realme 14 Pro+ 5G. બંને ફોન પ્રખ્યાત ડેનિશ ડિઝાઇન […]

Continue Reading

કોમોડિટી ડેરિવેટીવ્ઝ ટ્રેડિંગ માટે NSEએ હાઈ-બેન્ડવિડ્થ કનેક્ટીવિટીના વિકલ્પોનું વિસ્તરણ કર્યું

મુંબઈ: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઊર્જા, બુલિયન તથા બેઝ મેટલ્સ બાસ્કેટ્સમાં 25થી વધારે પ્રોડક્ટ્સમાં કોમોડિટી ડેરિવેટીવ્ઝ ઉપલબ્ધ હોવા સાથે પીઓપી આધારિત લીઝ્ડ લાઈન કનેક્ટિવિટી માટે બેડવિડ્થની માંગ વધી ગઈ છે. આ બાબતને અનુરૂપ એક્સચેન્જ હવે ટેલિકોમ નેટવર્ક ઈન્ટીગ્રેટર (TNI)-SIFY ટેકનોલોજી લિમિટેડ દ્વારા પીઓપી નેટવર્કમાં સભ્યોને માટે ઉપલબ્ધ લીઝ્ડ લાઈન ઓફરિંગ અંતર્ગત છેવટની કનેક્ટિવિટી માટે વધારાના […]

Continue Reading

અમદાવાદની એચ.એમ. ઇલેક્ટ્રો મેક વર્કિંગ કેપિટલ ઊભું કરવા BSE SME એક્સ્ચેન્જ પરરૂ. 27.74 કરોડનો IPO લાવશે

પબ્લિક ઇશ્યૂ માટે 24થી 27 જાન્યુઆરી સુધી બિડ કરી શકાશે, 31 જાન્યુઆરીએ લિસ્ટિંગ બિઝનેસ ખબરી, અમદાવાદ: સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને પમ્પિંગ મશીનરીનું કમિશનિંગ અને વ્યાપક કામગીરી અને જાળવણી સેવાઓ પૂરી પાડતી અમદાવાદની એચ.એમ. ઇલેક્ટ્રો મેક લિમિટેડ પોતાની વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે SME IPO લાવી રહી છે. પબ્લિક ઇશ્યૂ દ્વારા કંપની રૂ. 27.74 કરોડનું ભંડોળ ઊભું […]

Continue Reading

રૂપિયાના અવમૂલ્યનના કારણે એજ્યુકેશન લોનની એવરેજ ટિકિટ સાઇઝમાં અંદાજે 10% વધારો થયો

અગાઉ એજ્યુકેશન લોનમાં એવરેજ ટિકિટ સાઇઝ રૂ. 40 લાખ હતી તે હવે રૂ. 45 લાખ થઈ છે એજ્યુકેશન ફાઇનાન્સ NBFC ઓક્સિલો ફિનસર્વ ગુજરાતમાં તેના ગ્રાહકને સંપર્ક માટે કેન્દ્રો વધારશે બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં ભણવા જવાનું ચલણ વધ્યું છે અને એટલે જ એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. […]

Continue Reading

Appointment: ઇકોમ એક્સપ્રેસમાં કમલ દાસની નિમણૂક, ટાટા AIG જનરલ ઈન્સ્યોરન્સે અમિત ગાનોરકરને MD બનાવ્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ: ટાટા AIG જનરલ ઇન્સ્યોરન્સ કંપનીએ નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે અમિત ગાનોરકરની નિમણૂકની જાહેરાત કરી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી બાદ અમિતે નીલેશ ગર્ગનું સ્થાને હોદ્દો સાંભળ્યો છે. જવાબદારીઓના સરળ સંક્રમણને સુનિશ્ચિત કરીને તમામ જરૂરી નિયમનકારી મંજૂરીઓ સુરક્ષિત કરવામાં આવી છે. અમિતે 1 જાન્યુઆરી, 2025થી સત્તાવાર રીતે ઓફિસનો ચાર્જ […]

Continue Reading