ફેડએક્સે ડિજિથોન 2024માં ક્રિએટિવ પ્રોબ્લમ સોલ્વિંગ અને સ્માર્ટ ટેક ઈનોવેશન્સને પ્રોત્સાહન આપ્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ: ફેડએક્સ કોર્પની સહાયક કંપની અને દુનિયાની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ કંપનીઓમાંથી એક ફેડરલ એક્સપ્રેસ કોર્પોરેશને હાલમાં જ એક ઈનોવેશન સ્પર્ધા  ડિજિથોન 2024નું આયોજન કર્યું. આ પ્રોગ્રામને વધુ સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન બનાવવા માટે ક્રિએટિવ પ્રોબ્લમ સોલ્વિંગ અને સ્માર્ટ ટેક સોલ્યુશન્સનો ઉપયોગ કરવા માટે FedExની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ડિજીથોન 2024માં એવી બાબતોનો ઉલ્લેખ […]

Continue Reading

ટાટા મોટર્સે કોમર્શિયલ વ્હીકલ કસ્ટમર્સ માટે રાષ્ટ્રવ્યાપી જોડાણ કાર્યક્રમ ‘કસ્ટમર કેર મહોત્સવ’ શરૂ કર્યો

કોમર્શિયલ વહીકલ્સની સમગ્ર શ્રેણી માટે વાહન ચેક-અપ, વેલ્યુ-એડેડ સર્વિસીસ અને ડ્રાઇવર તાલીમ સહિત વેચાણ પછીનો ઉન્નત અનુભવ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય મુંબઈ: ટાટા મોટર્સે 24મી ડિસેમ્બર, 2024 સુધી કોમર્શિયલ વ્હીકલના ગ્રાહકો માટે વ્યાપક ગ્રાહક જોડાણ કાર્યક્રમ, તેના કસ્ટમર કેર મહોત્સવ 2024ના પ્રારંભની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં 2500 થી વધુ અધિકૃત સેવા આઉટલેટ્સ પર અનોખો અને મૂલ્યવર્ધક […]

Continue Reading

ઝાયડસની ટાઇફોઇડ વિ કોન્જુગેટ રસી ZyVac®TCVને WHOની સૈદ્ધાંતિક મંજૂરી

કંપનીને સૈદ્ધાંતિક રીતે ઝાયવેક®ટીસીવી માટે સ્વીકૃતિ મળતા યુનાઇટેડ નેશન્સની એજન્સીઓ દ્વારા ખરીદી પાત્ર બનાવે છે અમદાવાદ: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડને ZyVac®TCV માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. ZyVac®TCV હવે યુનાઇટેડ નેશન્સ (UN) એજન્સીઓ દ્વારા ખરીદી માટે પાત્ર છે. કંપની દ્વારા સ્વદેશી રીતે ઝાયડસ બાયોટેક પાર્ક, અમદાવાદ ખાતે આ રસી વિકસાવવામાં અને ઉત્પાદિત […]

Continue Reading

ગુજરાતમાં આ વર્ષે 42.19 લાખ ટન ખરીફ મગફળીનું ઉત્પાદન થવાનો SEAનો અંદાજ

બિઝનેસ ખબરી, અમદાવાદ: ઓકટોબર મહિનાથી મગફળીની નવી આવકો શરૂ થઈ છે ત્યારે સોલવન્ટ એકસટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)એ ગુજરાતમાં મગફળીના ઉત્પાદનનો એક સર્વે કર્યો હતો. આ સર્વે મુજબ આ વર્ષે રાજ્યમાં મગફળીનું 42.19 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે જે ગત ખરીફ સિઝનના 33.45 લાખ ટન થયું હતું. ગત વર્ષની સરખામણીએ ખેડૂતોએ મગફળીનું વાવેતર વધુ […]

Continue Reading

JPFL ફિલ્મ્સ રૂ. 250 કરોડના રોકાણ સાથે કેપેસિટર ફિલ્મ્સ બિઝનેસ બમણો કરશે

નવી દિલ્હી: બીસી જિંદાલ ગ્રુપનો ભાગ એવી ફ્લેક્સિબલ પેકેજિંગ જાયન્ટ JPFL ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે (જિંદાલ) કેપેસિટર ફિલ્મ બિઝનેસ માટે વધી રહેલા કેપેસિટર માર્કેટની જરૂરિયાતો પૂરી કરવા કંપની તેની ક્ષમતા બમણી કરી રહી છે. વર્ષ 2025 સુધીમાં રૂ. 250 કરોડના મૂડી ખર્ચની પ્રતિબદ્ધતા સાથે કંપની ભારતમાં પોતાનું ઉત્પાદન ડબલ કરશે. જેપીએફએલના ડેપ્યુટી સીઈઓ (ગ્રોથ ડિવિઝન) મહેશ […]

Continue Reading

ગુજરાતમાં નવી બ્રાન્ડ તૈયાર થાય તેના ઉપર ટેક્સટાઇલ પોલિસીનું ફોકસ

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત સરકારે મંગળવારે નવી ટેક્સટાઇલ પોલિસીની જાહેરાત કરી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગ લગભગ છેલ્લા 10 મહિનાથી નવી નીતિની રાહ જોઈ રહ્યો હતો. કાપડ ઉદ્યોગકારોના કહેવા પ્રમાણે, આ પોલિસીથી ઉદ્યોગને ઘણો લાભ થશે. ઇન્ડસ્ટ્રીનું માનવું છે કે, ગુજરાત અત્યાર સુધી ટેક્સટાઇલ ઉત્પાદક તરીકે જાણીતું હતું પરંતુ હવે આ પોલિસીમાં રાજ્યમાંથી નવી બ્રાન્ડ્સ પણ તૈયાર […]

Continue Reading

ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષનો ભારતીય અર્થવ્યવસ્થા પર પ્રભાવ

હિરેન ગાંધી, અમદાવાદ: ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ભારતીય અર્થવ્યવસ્થાએ મોટો આઘાત સહન કરવાનો હોઈ શકે છે. આ સંઘર્ષના કારણે વેપાર અને શેર બજારમાં ફેરફાર, મોંઘું તેલ અને શિપિંગ, તેમજ પશ્ચિમ એશિયામાં કામ કરતા ભારતીયો માટે નોકરીઓની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે. આ ઉપરાંત, આ પરિસ્થિતિ દેશની વિકાસ ગતિને ધીમું કરી શકે […]

Continue Reading

સારું ચોમાસું હોવા છતાં આ વર્ષે ગુજરાતમાં ખરીફ વાવેતરમાં 1.98 લાખ હેક્ટરનો ઘટાડો

ગત વર્ષના 85.68 લાખ હેક્ટર સામે આ વર્ષે ખરીફ વાવેતર 83.70 લાખ હેક્ટર થયું બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને રાજ્યમાં આ વર્ષે 126% વરસાદ પડ્યો હોવા છતાં વાવેતરને લઈને ખેડૂતોમાં થોડી ઉદાસીનતા રહેતા આ વર્ષે ખરીફ પાકના વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતનાં કૃષિ વિભાગના આંકડા પ્રમાણે 23 સપ્ટેમ્બર સુધીમાં 83.70 […]

Continue Reading

કિરી ગ્રુપ પીપાવાવ પોર્ટ પાસે ગ્રીન ફર્ટિલાઇઝરના ઉત્પાદન માટે રૂ. 4500નું રોકાણ કરશે

આ પ્રોજેક્ટમાં કિરી દ્વારા ઉત્પાદિત 1500 મેગાવોટ ગ્રીન પાવરનો ઉપયોગ કરીને 3 લાખ ટન ગ્રીન એમોનિયાનો ઉપયોગ કરવામાં આવશે   બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતની અગ્રણી કેમિકલ કંપનીઓમાંની એક અમદાવાદ સ્થિત કિરી ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડીયારી ઇન્ડોએશિયા એગ્રોટેક ફર્ટિલાઇઝર્સ લિમિટેડે અમરેલી જિલ્લાના પીપાવાવ બંદર નજીક ગ્રીન ફિલ્ડ “ગ્રીન ફર્ટિલાઇઝર” પ્રોજેક્ટ સ્થાપવા માટે રોકાણનો ઇરાદો વ્યક્ત કર્યો છે. આ […]

Continue Reading

અરવિંદ લિમિટેડના સંજય લાલભાઈની સફળતા માટેની બ્લુપ્રિન્ટ: ઉદ્યોગ ક્ષેત્રની યુવા પેઢીને પ્રેરણા આપી

CII ગુજરાતે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ ના નામે નવો અભિગમ શરુ કર્યો જેમાં પ્રથમ એપિસોડમાં અરવિંદ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય લાલભાઈએ પ્રેરણાત્મક પ્રવચન આપ્યુ બિઝનેસ ખબરી, અમદાવાદ: આજનાં ઉદ્યોગજગતની યુવા પેઢીને પ્રેરણા આપવા માટે તથા તેમને સશક્ત બનાવવા માટે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) ગુજરાતે ‘બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ’ ના નામે એક નવી પહેલ શરુ […]

Continue Reading