બિઝનેસ ખબરી, અમદાવાદ: ટીમલીઝ ડિજિટલ દ્વારા વિશ્લેષણ નાણાકીય વર્ષ 2024-25 માટે જીસીસી (ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ), આઈટી પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ તથા નોન- ટેક ક્ષેત્રોમાં મુખ્ય કાર્યશીલ ક્ષેત્રોમાં પ્રવેશ સ્તરીય નોકરીની ભૂમિકાઓની ઉત્ક્રાંતિ પામતી ગતિશીલતા પર પ્રકાશ પાડે છે. અમદાવાદમાં સૌથી વધુ માગણી ધરાવતી ટેક ભૂમિકાઓમાં પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડેટા સાયન્સ અને ડેવઓપ્સ સૌથી આગળ છે, જેઓ અનુક્રમે […]
ભારતમાં માત્ર 16% ગ્રાહકો અને 9% ભારતીય કંપનીઓને જ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદા વિશે જાણકારી: PWC સર્વે
સર્વેમાં સમગ્ર ભારતના 24 શહેરો અને 186 કંપનીઓના 3,233 ગ્રાહકોની મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ રજૂ કરવામાં આવી છે અનેક કંપનીઓ ડેટા પ્રાઇવસી અંગે તેમના પોતાના કર્મચારીઓ અથવા ગ્રાહકોને શિક્ષિત કરવા અંગે પહેલ હાથ ધરવાની કોઈ યોજના ધરાવતી નથી બિઝનેસ ખબરી, અમદાવાદ: પીડબ્લ્યુસી ઈન્ડિયાના સર્વે રિપોર્ટ મુજબ ભારતમાં માત્ર 16% ગ્રાહકો અને 9% ભારતીય કંપનીઓને જ ડિજિટલ પર્સનલ […]
ગુજરાતમાં નવી બ્રાન્ડ તૈયાર થાય તેના ઉપર ટેક્સટાઇલ પોલિસીનું ફોકસ
બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત સરકારે મંગળવારે નવી ટેક્સટાઇલ પોલિસીની જાહેરાત કરી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગ લગભગ છેલ્લા 10 મહિનાથી નવી નીતિની રાહ જોઈ રહ્યો હતો. કાપડ ઉદ્યોગકારોના કહેવા પ્રમાણે, આ પોલિસીથી ઉદ્યોગને ઘણો લાભ થશે. ઇન્ડસ્ટ્રીનું માનવું છે કે, ગુજરાત અત્યાર સુધી ટેક્સટાઇલ ઉત્પાદક તરીકે જાણીતું હતું પરંતુ હવે આ પોલિસીમાં રાજ્યમાંથી નવી બ્રાન્ડ્સ પણ તૈયાર […]
કિરી ગ્રુપ પીપાવાવ પોર્ટ પાસે ગ્રીન ફર્ટિલાઇઝરના ઉત્પાદન માટે રૂ. 4500નું રોકાણ કરશે
આ પ્રોજેક્ટમાં કિરી દ્વારા ઉત્પાદિત 1500 મેગાવોટ ગ્રીન પાવરનો ઉપયોગ કરીને 3 લાખ ટન ગ્રીન એમોનિયાનો ઉપયોગ કરવામાં આવશે બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતની અગ્રણી કેમિકલ કંપનીઓમાંની એક અમદાવાદ સ્થિત કિરી ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડીયારી ઇન્ડોએશિયા એગ્રોટેક ફર્ટિલાઇઝર્સ લિમિટેડે અમરેલી જિલ્લાના પીપાવાવ બંદર નજીક ગ્રીન ફિલ્ડ “ગ્રીન ફર્ટિલાઇઝર” પ્રોજેક્ટ સ્થાપવા માટે રોકાણનો ઇરાદો વ્યક્ત કર્યો છે. આ […]
અમદાવાદમાં દર મહિને રૂ. 1 કરોડથી વધુ કિમતના 315 જેટલા ઘરોનું વેચાણ, પ્રીમિયમ કેટેગરીમાં 97% વેચાણ વધ્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: અમદાવાદમાં વધી રહેલા આર્થિક વિકાસના પગલે પ્રીમિયમ કેટેગરીના ઘરોના વેચાણમાં લગભગ બમણો વધારો થયો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટફ્રેન્કના 2024ના અર્ધવાર્ષિક રીપોર્ટ (જાન્યુઆરી-જૂન) મુજબ અમદાવાદમાં જાન્યુઆરી-જૂન 2023માં રૂ. 1 કરોડ અને તેનાથી વધારેની કિમતના 958 ઘરોનું વેચાણ થયું હતું તેની સામે 2024માં 1893 ઘરોનું વેચાણ નોંધાયું છે. પ્રીમિયમ કેટેગરીમાં વેચાણ ગત વર્ષ કરતા […]
ખરાબ વૈશ્વિક અર્થતંત્ર અને જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે બ્રાસ પાર્ટ્સની નિકાસમાં 70% જેટલો ઘટાડો
સ્ક્રેપના ઉંચા ભાવના કારણે ડોમેસ્ટિક ડિમાન્ડ પણ 20% નીચી આવી ગઈ બિઝનેસ ખબરી, અમદાવાદ: વૈશ્વિક સ્તરે ચાલતા બે મોટા યુદ્ધ અને તેના કારણે ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ઉભી થયેલી આર્થિક મુશ્કેલીની વિપરીત અસર ગુજરાતના જામનગરમાં આવેલા ભારતના સૌથીમોટા બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગને થઈ છે. બ્રાસ પાર્ટ્સ ઉત્પાદનના હબ જામનગરમાંથી ઓવરઓલ માગમાં 20% જેવો ઘટાડો થયો છે. […]
ફેબ્રુઆરીમાં ગુજરાતમાં વાહનોનું વેચાણ સામાન્ય વધ્યું પણ કારનું વેચાણ 11% જેવુ ઘટ્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: સામાન્ય રીતે નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર દરમિયાન વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળે છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં વ્હીકલ સેલ્સ ગ્રોથ ઘણો ધીમો રહ્યો છે. તદુપરાંત નોંધનીય બાબત એ રહી છે કે ગત મહિને કારનું વેચાણ નેગેટિવ રહ્યું છે એટલે કે ઘટ્યું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોશિએશને (FADA) ફેબ્રુઆરી મહિના […]
BYD ઈન્ડિયાએ લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો
બિઝનેસ ખબરી, અમદાવાદ: વિશ્વની અગ્રણી ન્યુ એનર્જી વ્હીકલ (NEV) મેન્યુફેક્ચરરની પેટા કંપની BYD ઈન્ડિયાએ BYD SEALના લોન્ચ સાથે લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. વૈશ્વિક સફળતા મળ્યાના પગલે લક્ઝુરિયસ BYD SEAL હવે ભારતીય બજારમાં લક્ઝરી ઈવી સેડાન સેગમેન્ટમાં નવા બેન્ચમાર્ક્સ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. BYD એ 30 લાખ વાર્ષિક વેચાણ લક્ષ્યાંકને વટાવીને રેકોર્ડ બ્રેકિંગ […]
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ NDDB સંચાલિત પૂરબી ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પશ્ચિમ આસામ દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડના ડેરી પ્લાન્ટનું વિસ્તરણ કરતાં નવા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. NDDBના મેનેજમેન્ટ હેઠળ 2008થી પૂરબી ડેરી સતત વિકસી રહી છે. 400 કિગ્રા પ્રતિ દિવસના નજીવા દૂધ સંપાદન જથ્થામાંથી હાલમાં તે આસામના નીચલા, મધ્ય અને ઉપરના ભાગોના 21 જિલ્લાઓમાં 800થી વધુ ડેરી સહકારી […]
સારા વવેતરના પગલે ગુજરાતમાં જીરનું 98% અને વરિયાળીનું 119% વધુ ઉત્પાદન થવાની ધારણા
બિઝનેસ ખબરી, અમદાવાદ: ડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (FISS) દ્વારા ગુજરાતમાં પાકતા મસાલા પાક જીરું, વરિયાળી, મેથી અને ધાણા માટે વર્ષ 2024 માટે ઉત્પાદનનો અંદાજ જાહેર કર્યો હતો. ફેડરેશનના અંદાજ મુજબ આ વર્ષે ગુજરાતમાં જીરૂનું ઉત્પાદન 98% વધીને 2.54 લાખ ટન થશે જયારે વરિયાળીનું ઉત્પાદન 119% વધીને 1.30 લાખ ટન થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. […]