બિઝનેસ ખબરી, અમદાવાદ: બે વર્ષથી મંદીનો સામનો કરી રહેલા ગુજરાતના કેમિકલ્સ ઉદ્યોગમાં નાના એકમો બંધ થવાનો ભય ઉભો થયો છે. વૈશ્વિક મંદીથી બેઝિક કેમિકલ્સ અને ઇન્ટરમિડિયેટ્સની માગમાં આશરે 40% જેવો ઘટાડો થયો છે. બીજી તરફ ઘરેલું માગ પણ ઘણી ઓછી રહે છે તેના કારણે હાલ મોટાભાગના કેમિકલ્સ ઉત્પાદકો પોતાની ફેક્ટરી અંદાજે 50% કેપેસિટી પર ચલાવી […]
ખરીદ શક્તિ વધુ હોવાથી વાહનોના વેચાણમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
ઓક્ટોબર-ડીસેમ્બર 2023 દરમિયાન ગુજરાતમાં 4.23 લાખ વાહનોનું વેચાણ બિઝનેસ ખબરી, અમદાવાદ: સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (SIAM) દ્વારા દેશમાં થતા વાહનોના કુલ વેચાણમાં રાજ્યોની હિસ્સેદારી ઉપરનો એક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે જાહેર થયેલા આ રીપોર્ટ મુજબ વાહનોના વેચાણમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. ઓક્ટોબર-ડીસેમ્બર ૨૦૨૩ના ત્રિમાસિક ગાળામાં ભારતમાં […]
લોકો બચત માટે નહીં પણ જરૂરિયાત સમજીને હેલ્થ ઈન્સ્યોરન્સ વધુ લે છે: ICICI લોમ્બાર્ડ
બિઝનેસ ખબરી, અમદાવાદ: ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે તેનો લેટેસ્ટ રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં નાણાંકીય બાબતોનું જ્ઞાન ધરાવતા ગ્રાહકોમાં કરવેરાની બચત તથા હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચેના જટિલ સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. “કરવેરાના લાભ પર ધ્યાન સાથે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઊભરતા ટ્રેન્ડ્સ પરના રિપોર્ટમાં કમસે કમ એક ટેક્સ-સેવિંગ નાણાંકીય રોકાણ કરેલું હોય અને હેલ્થ ઇન્શ્યોરન્સ ધરાવતા […]
MSME માટે ૪૫ દિવસમાં ફરજીયાત પેમેન્ટ: કાપડના નાના વેપારીઓનો અડધો ધંધો મીડિયમ અને મોટા ટ્રેડર્સ પાસે જતો રહ્યો
બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારત સરકારે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSME)ની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બાયર્સે તેમને ૪૫ દિવસની અંદર ચુકવણી ફરજીયાત બનાવી છે. સરકારનો ઈરાદો નાના વેપારીઓ અને ઉદ્યોગોનું સારું કરવાનો હતો. જોકે, કેન્દ્ર સરકારે આકારણી વર્ષ 2024-25 માટે એક નવો નિયમ અમલમાં મૂક્યો છે, જેના હેઠળ ખરીદદારોએ MSMEs પાસેથી ખરીદેલા માલની ડિલિવરીના 45 […]
ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા MSME ઉદ્યોગો
ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી લોકો ગુજરાત કામ માટે આવે છે બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતને ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ માનવામાં આવે છે અને એટલે જ અહી બહોળા પ્રમાણમાં માઈક્રો, સ્મોલ એન્ડ મીડીયમ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) આવેલા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે સંસદમાં આંકડા જાહેર કર્યા તે મુજબ ગુજરાતમાં 21.87 લાખથી વધુ MSME એકમો નોંધાયેલા છે. […]