રાજસ્થાન હોસ્પિટલને H.O.Con 2025માં “આઉટસ્ટૅન્ડિંગ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવી

અમદાવાદ: રાજસ્થાન હોસ્પિટલને હેલ્થકેર આઉટલુક કોન્ક્લેવ (H.O.Con 2025) દરમિયાન પ્રતિષ્ઠિત “આઉટસ્ટૅન્ડિંગ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ”થી નવાજવામાં આવી છે. આ એવોર્ડ સમારોહ 4 ઓક્ટોબર, 2025ના રોજ યોજાયો હતો, જેમાં આરોગ્ય ક્ષેત્રમાં હોસ્પિટલના અનન્ય યોગદાનની કદર કરવામાં આવી હતી. આ સન્માન રાજસ્થાન હોસ્પિટલની ગુણવત્તાસભર આરોગ્યસેવા, નવીનતા અને સમાજહિત માટેની અડગ પ્રતિબદ્ધતાને માન આપતું છે. પી. આર. કંકારિયા (કાર્યકારી અધ્યક્ષ-ટ્રસ્ટી), […]

Continue Reading

GST દરમાં ઘટાડોઃ ગુજરાતની ઔદ્યોગિક વૃદ્ધિ ઝડપી બનશે

અમદાવાદ: GST કાઉન્સિલ દ્વારા તાજેતરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરોમાં ઘટાડો કરવાથીગુજરાતના અર્થતંત્રને વ્યાપક લાભ થવાની અપેક્ષા છે, જેનાથી ઔદ્યોગિક રાહત અને ગ્રાહક લાભ બંનેમળશે. ઉદ્યોગો  માટે, ખાસ કરીને ટેસ્ક્ટાઇલ, ઓટોમોબાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ ગુડ્ઝ અને ફુડ સેક્ટરમાંમાંગ વધુ મજબૂત બનશે. તહેવારોની મોસમ નજીક આવી રહી છે, ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે દર ઘટાડાનો સમય યોગ્ય […]

Continue Reading

Women’s Day Special: ગુજરાતમાં મહિલાઓના ઉદ્યોગસાહસિકતાનું ભવિષ્ય: સ્વીકાર, પ્રશંસા અને સહકાર સાથે આગળ વધીએ

દર્શના ઠક્કર: આજની મહિલાઓ માત્ર સંસાર સંભાળનાર નથી, પરંતુ અર્થતંત્રના વિકાસમાં એક મહત્વપૂર્ણ હિસ્સેદાર બની રહી છે. ગુજરાત, જે ઉદ્યોગસાહસિકતાની ધરતી છે, ત્યાં મહિલા ઉદ્યોગસાહસિકોની ભૂમિકા ધીરે-ધીરે મજબૂત બની રહી છે. પરંતુ ગુજરાતમાં, જ્યાં ઉદ્યોગસાહસિકતા પરિવાર અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલી છે, ત્યાં મહિલાઓ માટે સફળતાના માર્ગ પર અનેક પડકારો છે. જો આપણે ગુજરાતની મહિલાઓ […]

Continue Reading

અમદાવાદની મહિલાએ ઈન્વેસ્ટર્સ કનેક્ટ કરી ગુજરાતના સ્ટાર્ટઅપને અપાવ્યું રૂ. 15 કરોડનું ભંડોળ

બિઝનેસ ખબરી, અમદાવાદ: સ્ટાર્ટઅપ. આ શબ્દ આમ તો સોહામણો લાગે. પણ જે સ્ટાર્ટઅપ કરતું હોય તેને ખબર પડે કે સ્ટાર્ટઅપ કરતાં કેટલા વીસે સો થાય. આવા જ એક મહિલા ઉદ્યમી છે અમદાવાદના અલકા ગોર. જેઓ પોતાના સ્ટાર્ટઅપ માટે ફંડની શોધમાં હતા. અમુક એન્જલ ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટલ ફર્મનો તેમણે ફંડ મેળવવા માટે સંપર્ક કર્યો. પણ […]

Continue Reading

બાળકો માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આ રીતે સુધારો તેમનું આર્થિક ભવિષ્ય

બિઝનેસ ખબરી, અમદાવાદ: માતા-પિતા તરીકે સૌ કોઈને તેમાંના સંતાનના ભવિષ્યની ચિંતા હમેશા રહેતી હોય છે. આમાં આર્થિક બાબતો મુખ્ય છે. મને મારી દીકરી માટે તેના ભવિષ્યની અને ખાસ કરીને તેના આર્થિક ભવિષ્યની ચિંતા સતત થઈ રહેતી હોય છે. તમને પણ તમારા દીકરી કે દીકરા માટે તેમના આર્થિક ભવિષ્ય અંગે સતત વિચારતા હશો. નાણાકીય આયોજન એ […]

Continue Reading