October 16, 2024

Category: News

ICICI લોમ્બાર્ડના રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના ચીફ તરીકે આનંદ સિંઘીની નિયુક્તિ
News

ICICI લોમ્બાર્ડના રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના ચીફ તરીકે આનંદ સિંઘીની નિયુક્તિ

બિઝનેસ ખબરી, અમદાવાદ:  અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની ICICI લોમ્બાર્ડે અનિલ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના નવા ચીફ તરીકે નિયુક્તિ કરી છે જે ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી કરાયેલી એક વ્યૂહાત્મક પહેલ છે. જનરલ ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવતા સિંઘીની નિયુક્તિ કંપની માટે વિકાસને આગળ ધપાવવા તથા નવીનતાને પ્રોત્સાહન […]

Read More
ખેડૂતોમાં કેશ ટ્રાન્ઝેક્શન ઘટાડવા ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની હિંમતનગર APMC પહેલી સંપૂર્ણ ડીજીટલ મંડી બનશે
News

ખેડૂતોમાં કેશ ટ્રાન્ઝેક્શન ઘટાડવા ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની હિંમતનગર APMC પહેલી સંપૂર્ણ ડીજીટલ મંડી બનશે

નાબાર્ડ દ્વારા હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ડીજીટલ મંડીનો પાઈલોટ પ્રોજેક્ટ શરુ કરાયો   બિઝનેસ ખબરી, અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની મંડીઓમાં રોકડ વ્યવહારો ઘટે અને ડીજીટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધારવા ડીજીટાઈઝેશન ઓફ રૂરલ એમ્પાવરમેન્ટ ઓફ એગ્રિકલ્ચર માર્કેટપ્લેસ (ડ્રીમ) પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. નેશનલ બેંક ઓફ અગ્રીકાલ્ચાર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) આ પ્રોજેક્ટની નોડલ એજન્સી તરીકે કામ […]

Read More
ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા 10 વર્ષમાં 58થી વધીને 2.10 લાખ થઈ
News

ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા 10 વર્ષમાં 58થી વધીને 2.10 લાખ થઈ

ગામડાંને ભારતનેટ પ્રોગ્રામમાં જોડવા માટે રૂ. 1.88 લાખ કરોડના ખર્ચની જોગવાઈ બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા મે 2014માં 58 હતી, જે વધીને ડિસેમ્બર 2023 સુધીમાં 2.10 લાખ થઈ ગઈ છે. તાજેતરમાં, સરકારે 1.88 લાખ કરોડ રૂપિયાના ખર્ચે તમામ વસવાટ ધરાવતા ગામોને આવરી લેવા માટે ભારતનેટ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય સંચાર […]

Read More
બેન્ક ઓફ મહારાષ્ટ્રને ગુજરાતમાંથી રૂ. 15,000 કરોડના બિઝનેસની અપેક્ષા
News

બેન્ક ઓફ મહારાષ્ટ્રને ગુજરાતમાંથી રૂ. 15,000 કરોડના બિઝનેસની અપેક્ષા

અમદાવાદમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રની 100મી બ્રાન્ચ શરૂ થઈ બિઝનેસ ખબરી અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ ખાતે ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક બેંક ઓફ મહારાષ્ટ્રની, 100મી શાખાનો બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર  આશિષ પાંડેની ઉપસ્થિતિ આરંભ કરવામાં આવ્યો હતો. આ ટેક આશિષ પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેન્કનો રૂ. 12,000 કરોડનો બિઝનેસ છે અને આગામી 6 મહિનામાં […]

Read More
ગુજરાતમાં ડિફેન્સની અંદાજે 10 લાખ ચોરસ વારથી વધુ જમીન પર દબાણ
News

ગુજરાતમાં ડિફેન્સની અંદાજે 10 લાખ ચોરસ વારથી વધુ જમીન પર દબાણ

અમદાવાદ સરકારી કે ખાનગી જમીનો પર દબાણ થવું એ હવે સામાન્ય બાબત બનતી જાય છે. એટલું જ નહીં પણ આર્મી અથવા તો ડિફેન્સની જગ્યા પર પણ દબાણ બહોળા પ્રમાણમાં વધી રહ્યું છે. સસંસદના ચાલુ સત્રમાં સરકારે માહિતી આપી હતી કે સમગ્ર દેશમાં ડિફેન્સની ૧૦,૩૧૮.૭૫ એકર (અંદાજે ૫ કરોડ ચોરસ વાર) જમીન પર દબાણ થયું છે. […]

Read More