નોકરિયાતોએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે 50-30-20નો નિયમ અનુસરવો જોઈએ
ચિરિપાલ ગ્રૂપે તેના કર્મચારીઓની નાણાકીય જાગૃતિ માટે સીએ રચના રાનાડેનું સેશન યોજ્યું બિઝનેસ ખબરી, અમદાવાદ: ચિરિપાલ ગ્રૂપે તેના કર્મચારીઓમાં નાણાકીય જાગૃતિ પેદા કરવા માટે ખ્યાતનામ ફાઇનાન્શિયલ એજ્યુકેટર અને એક્સપર્ટ સીએ રચના રાનાડેનું એક સેશન યોજ્યું હતું, જેમાં નાણાકીય બાબતો અંગે ઊંડાણપૂર્વકની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. રચના રાનાડેએ કર્મચારીઓને ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે 50-30-20ના નિયમને અનુસરવાની […]
Continue Reading