ગોદરેજ એપ્લાયન્સિસે નેટવર્ક વધુ મજબૂત બનાવવા ONDC નેટવર્ક સાથે જોડાણ

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગોદરેજ ગ્રુપની ફ્લેગશિપ કંપની અને ગોદરેજ એન્ડ બોયસનો ભાગ ગોદરેજ એપ્લાયન્સિસે તેના વિવિધ પ્રકારના હોમ એપ્લાયન્સિસ સુધી ગ્રાહકની પહોંચને વધુ વિસ્તરિત કરવા ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) સાથે જોડાણ કર્યું છે. આ વ્યાપક નેટવર્કની મદદથી બ્રાન્ડ આગામી મહિનાઓમાં દેશના 20થી વધુ રાજ્યોમાં વિવિધ પિનકોડ સુધી પહોંચ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. ONDC […]

Continue Reading

મહિન્દ્રાએ ઇલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગનો વ્યાપ વિસ્તારવા અદાણી ટોટલ એનર્જીસ ઇ-મોબિલિટી સાથે એમઓયુ કર્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા મહીન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અદાણી ટોટલ ગેસની પેટા કંપની અદાણી ટોટલ એનર્જીસ ઇ-મોબિિલીટી (ATEL) સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વધુમાં આ ભાગીદારી ગ્રાહકોને વણથંભી ચાર્જીંગ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે  શોધ, ઉપલબ્ધતા, નેવિગેશન અને વ્યવહારોને આવરી લેતા ચાર્જિંગ નેટવર્કમાં ઈ-મોબિલિટી […]

Continue Reading

કેનેડામાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓના બેંકિંગ માટે HDFC બેંક અને ટીડી બેંક ગ્રૂપ કરાર વચ્ચે

બિઝનેસ ખબર, અમદાવાદ: એચડીએફસી બેંક અને ટીડી બેંક ગ્રૂપ (TD)એ કેનેડામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને સપોર્ટ પૂરો પાડવા માટે તેમની વચ્ચેના સંબંધોને વિસ્તારવાની જાહેરાત કરી હતી. આ કરારની સાથે જ ટીડી બેંક અને એચડીએફસી બેંકે એક નવા રેફરલ પ્રોગ્રામની જાહેરાત પણ કરી હતી. એચડીએફસી બેંક કેનેડામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને ટીડી બેંકના ઇન્ટરનેશનલ […]

Continue Reading

સંરક્ષણમાં સ્વદેશીકરણમાં MSMEની નિર્ણાયક ભૂમિકા પર FICCI-MoD ડિફેન્સ કોન્કલેવ યોજાયો

બિઝનેસ ખબરી, અમદાવાદ: ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (FICCI) દ્વારા રાજ્ય કક્ષાના ડિફેન્સ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. જેમાં નિષ્ણાંતોએ મિડિયમ, સ્મોલ એન્ડ માઇક્રો આંતરપ્રિન્યોર (MSME) સંરક્ષણ ઉત્પાદનમાં સ્વદેશીકરણ વધારવા અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. “આત્મનિર્ભર ગુજરાતઃ અપગ્રેડિંગ ધ MSME ઈન ડિફેન્સ” થીમ પર કોન્કલેવ યોજાયો હતો. જેમાં MSMEના યોગદાન દ્વારા સંરક્ષણ ઉદ્યોગમાં આત્મનિર્ભરતાના […]

Continue Reading

HDFC બેન્કે બેંકિંગ સુવિધાથી વંચિત ગ્રામ્ય કેન્દ્રોમાં વીએલઈ સંચાલિત 60 બેંકિંગ આઉટલેટ્સ શરૂ કર્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી HDFC બેંકે ભારતમાં રિઝર્વ બેન્ક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલા બેંકિંગ સુવિધાઓથી વંચિત ગ્રાન્ય કેન્દ્રો (યુઆરસી)માં 60 બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ (બીસી) બેંકિંગ આઉટલેટ્સ શરૂ કર્યા છે. આ નવા આઉટલેટોને પરિણામે હવે બેંકનું URC નેટવર્ક 5,020 આઉટલેટ પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, બેંકના બીસી એજન્ટનું 34% નેટવર્ક હાલમાં […]

Continue Reading

રાજૂ એન્જિનિયર્સ અને પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ વચ્ચે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગ

બિઝનેસ ખબરી, અમદાવાદ: પ્લાસ્ટિક એક્સ્ટ્રુઝન મશીનરીના અગ્રણી સોલ્યુશન પ્રોવાઇડર રાજકોટની રાજૂ એન્જિનિયર્સ લિમિટેડે વાપી સ્થિત પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ સાથે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગ સાધવા જોડાણ કર્યું છે. જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને ઉદ્યોગની સજ્જતામાં વધારો કરવાનો છે. તેમાં અભ્યાસક્રમ ડિઝાઇન ઇનપુટ, ઇન્ટર્નશીપ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, ગેસ્ટ લેક્ચર્સ, ફેકલ્ટી ટ્રેનિંગ, લાઇવ પ્રોજેક્ટ્સ, સર્ટિફિકેશન […]

Continue Reading

EDIIએ આંત્રપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા વડોદરા MS યુનિવર્સિટી સાથે કરાર કર્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે ગુજરાતના વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) સાથે સમજૂતીપત્ર (MOU) કર્યો છે. આ સમજૂતી પર MS યુનિવર્સિટી બરોડાના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવ અને ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ સુનીલ શુક્લાએ હસ્તાક્ષર કર્યા હતા. આ સહયોગનો ઉદ્દેશ આ બંને સંસ્થાઓની નિપુણતાનો લાભ લઈને પ્રદેશમાં આંત્રપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમને […]

Continue Reading

સતત વધતા ભાવે લગ્ન માટે સોનાની ખરીદી કરવા ઇચ્છુક પરિવારોની બાજી બગાડી

વીતેલા ચાર દિવસમાં સોનામાં રૂ. 1,700નો વધારો   બિઝનેસ ખબરી, અમદાવાદ: વૈશ્વિક બજારો પાછળ મંગળવારે અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ રૂ. 900ના વધારા સાથે સોનું સૌથી ઉંચી સપાટીએ પહોચ્યું છે. સોનામાં લગભગ છેલ્લા એક સપ્તાહથી સતત ભાવ વધી રહ્યા છે. આના કારણે લગ્નગાળા માટે ઘરેણાની જે ખરીદી થઇ રહી હતી તે અટકી પડી છે. અમદાવાદના જવેરીઓના […]

Continue Reading

સેમસંગે ગેલેક્સી F15 5Gને બજારમાં મુક્યો

અમદાવાદ: સેમસંગએ Galaxy F15 5Gને બજારમાં મુકવાની ઘોષણા કરી છે જે વપરાશકર્તાઓને સેગમેન્ટમાં વિશિષ્ટ ફીચર્સ ધરાવતો ચડીયાતો સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરે છે જે તેને અગાઉના મોડેલોથી અલગ બનાવે છે. Galaxy F15 5G સેગમેન્ટમાં શ્રેષ્ઠ એવી 6000mAh બેટરી અને અન્ય સેગમેન્ટમાંના ફીચર્સ જેમ કે sAMOLED ડીસ્પ્લે, એન્ડ્રોઇડ અપગ્રેડ્ઝની ચાર જનરેશન્સ અને સિક્યોરિટીના પાંચ વર્ષ પણ ધરાવે […]

Continue Reading

સ્વીડનની સાબ રિલાયન્સ મેટ સિટીમાં કાર્લ-ગુસ્તાફ વેપન સિસ્ટમનું ઉત્પાદન કરશે

સંરક્ષણ ક્ષેત્રે આ ભારતનું પ્રથમ 100 ટકા સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) હશે બિઝનેસ ખબરી, અમદાવાદ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેટ (MET) સિટીમાં સ્વીડનની કંપની સાબ તેના કાર્લ-ગુસ્તાફ વેપન સિસ્ટમનું ભારતમાં પ્રથમ ઉત્પાદન એકમ અહીં સ્થાપશે. સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવામાં ભારત માટે આ એક નોંધપાત્ર પગલું છે કારણ કે સંરક્ષણ ક્ષેત્રે આ ભારતનું પ્રથમ […]

Continue Reading