બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા મહીન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અદાણી ટોટલ ગેસની પેટા કંપની અદાણી ટોટલ એનર્જીસ ઇ-મોબિિલીટી (ATEL) સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વધુમાં આ ભાગીદારી ગ્રાહકોને વણથંભી ચાર્જીંગ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે શોધ, ઉપલબ્ધતા, નેવિગેશન અને વ્યવહારોને આવરી લેતા ચાર્જિંગ નેટવર્કમાં ઈ-મોબિલિટી […]
કેનેડામાં ભણવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓના બેંકિંગ માટે HDFC બેંક અને ટીડી બેંક ગ્રૂપ કરાર વચ્ચે
બિઝનેસ ખબર, અમદાવાદ: એચડીએફસી બેંક અને ટીડી બેંક ગ્રૂપ (TD)એ કેનેડામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને સપોર્ટ પૂરો પાડવા માટે તેમની વચ્ચેના સંબંધોને વિસ્તારવાની જાહેરાત કરી હતી. આ કરારની સાથે જ ટીડી બેંક અને એચડીએફસી બેંકે એક નવા રેફરલ પ્રોગ્રામની જાહેરાત પણ કરી હતી. એચડીએફસી બેંક કેનેડામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને ટીડી બેંકના ઇન્ટરનેશનલ […]
ટીએસી સિક્યુરિટી ભારતની પ્રથમ લિસ્ટેડ સાયબર સિક્યુરિટી કંપની બનવા સજ્જ
IPO બુધવાર, 27 માર્ચ, 2024ના રોજ ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 100-106 નક્કી કરાઈ બિઝનેસ ખબરી, અમદાવાદ: રિસ્ક અને વલ્નરેબેલિટી મેનેજમેન્ટમાં વૈશ્વિક સ્તરે અગ્રણી ટીએસી ઇન્ફોસેક લિમિટેડે જાહેર કર્યું હતું કે તેનું પ્રારંભિક જાહેર ભરણુ (આઇપીઓ) બુધવાર, 27 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન મંગળવાર, 26 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ મંગળવાર, 02 એપ્રિલ, 2024ના […]
ટ્રસ્ટ ફિનટેકનો પબ્લિક ઇશ્યૂ 26 માર્ચે ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 95-101 નક્કી કરવામાં આવી
બિઝનેસ ખબરી, અમદાવાદ: SaaS પ્રોડક્ટ કેન્દ્રિત ફિનટેક સોફ્ટવેર સોલ્યુશન્સના અગ્રણી પ્રોવાઇડર ટ્રસ્ટ ફિનટેક લિમિટેડે જાહેર કર્યું છે કે તેનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) મંગળવાર, 26 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન શુક્રવાર, 22 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ ગુરૂવાર, 28 માર્ચ, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 63.45 કરોડ (અપર બેન્ડ ઉપર) ઊભા […]
સંરક્ષણમાં સ્વદેશીકરણમાં MSMEની નિર્ણાયક ભૂમિકા પર FICCI-MoD ડિફેન્સ કોન્કલેવ યોજાયો
બિઝનેસ ખબરી, અમદાવાદ: ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (FICCI) દ્વારા રાજ્ય કક્ષાના ડિફેન્સ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. જેમાં નિષ્ણાંતોએ મિડિયમ, સ્મોલ એન્ડ માઇક્રો આંતરપ્રિન્યોર (MSME) સંરક્ષણ ઉત્પાદનમાં સ્વદેશીકરણ વધારવા અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. “આત્મનિર્ભર ગુજરાતઃ અપગ્રેડિંગ ધ MSME ઈન ડિફેન્સ” થીમ પર કોન્કલેવ યોજાયો હતો. જેમાં MSMEના યોગદાન દ્વારા સંરક્ષણ ઉદ્યોગમાં આત્મનિર્ભરતાના […]
ભારતની કપાસની નિકાસ 22-25 લાખ ગાંસડી રહેવાની ધારણા, CAIએ ઉત્પાદનનો અંદાજ પણ સુધારીને ઊંચો મૂક્યો
માર્ચના અંત સુધીમાં 17 લાખ ગાંસડી એક્સપોર્ટ થઈ જશે બિઝનેસ ખબરી, અમદાવાદ: વૈશ્વિક બજારોની સરખામણીએ ભારતમાં કપાસના ભાવ નીચા રહેવાથી વિતેલા બે મહિના દરમિયાન નિકાસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કોટન ઇન્ડસ્ટ્રીએ કોટન વર્ષ 2023-24 દરમિયાન 22-25 લાખ ગાંસડી (170 કિલોની એક ગાંસડી)ની નિકાસ થવાની સંભાવના છે. અગાઉ કોટન એસોસિએશન ઓફ […]
HDFC બેન્કે બેંકિંગ સુવિધાથી વંચિત ગ્રામ્ય કેન્દ્રોમાં વીએલઈ સંચાલિત 60 બેંકિંગ આઉટલેટ્સ શરૂ કર્યા
બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી HDFC બેંકે ભારતમાં રિઝર્વ બેન્ક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલા બેંકિંગ સુવિધાઓથી વંચિત ગ્રાન્ય કેન્દ્રો (યુઆરસી)માં 60 બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ (બીસી) બેંકિંગ આઉટલેટ્સ શરૂ કર્યા છે. આ નવા આઉટલેટોને પરિણામે હવે બેંકનું URC નેટવર્ક 5,020 આઉટલેટ પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, બેંકના બીસી એજન્ટનું 34% નેટવર્ક હાલમાં […]
રાજૂ એન્જિનિયર્સ અને પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ વચ્ચે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગ
બિઝનેસ ખબરી, અમદાવાદ: પ્લાસ્ટિક એક્સ્ટ્રુઝન મશીનરીના અગ્રણી સોલ્યુશન પ્રોવાઇડર રાજકોટની રાજૂ એન્જિનિયર્સ લિમિટેડે વાપી સ્થિત પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ સાથે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગ સાધવા જોડાણ કર્યું છે. જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને ઉદ્યોગની સજ્જતામાં વધારો કરવાનો છે. તેમાં અભ્યાસક્રમ ડિઝાઇન ઇનપુટ, ઇન્ટર્નશીપ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, ગેસ્ટ લેક્ચર્સ, ફેકલ્ટી ટ્રેનિંગ, લાઇવ પ્રોજેક્ટ્સ, સર્ટિફિકેશન […]
EDIIએ આંત્રપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા વડોદરા MS યુનિવર્સિટી સાથે કરાર કર્યા
બિઝનેસ ખબરી, અમદાવાદ: આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII), અમદાવાદે ગુજરાતના વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) સાથે સમજૂતીપત્ર (MOU) કર્યો છે. આ સમજૂતી પર MS યુનિવર્સિટી બરોડાના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શ્રીવાસ્તવ અને ઈડીઆઈઆઈના ડિરેક્ટર જનરલ સુનીલ શુક્લાએ હસ્તાક્ષર કર્યા હતા. આ સહયોગનો ઉદ્દેશ આ બંને સંસ્થાઓની નિપુણતાનો લાભ લઈને પ્રદેશમાં આંત્રપ્રિન્યોરશિપ ઇકોસિસ્ટમને […]
શેરબજારની મંદીમાં ગત સપ્તાહે ગુજરાતી રોકાણકારોએ રૂ. 2.20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા
બિઝનેસ ખબરી, અમદાવાદ: સેબી ચેરમેનના એક નિવેદન બાદ ભારતના શેરબજારોમાં ગત સપ્તાહ દરમિયાન મંદીની લહેર આવી હતી. જેના પગલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજે રૂ. 14.50 લાખ કરોડનું ધોવાણ થયું હતું. BSE માર્કેટ કેપમાં ગુજરાતનો અંદાજે 15-16% શેર માનવામાં આવે છે અને તે હિસાબે એક સપ્તાહ દરમિયાન ગુજરાતીઓની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં રૂ. 2.20 લાખ […]