સ્ક્રેપના ઉંચા ભાવના કારણે ડોમેસ્ટિક ડિમાન્ડ પણ 20% નીચી આવી ગઈ બિઝનેસ ખબરી, અમદાવાદ: વૈશ્વિક સ્તરે ચાલતા બે મોટા યુદ્ધ અને તેના કારણે ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ઉભી થયેલી આર્થિક મુશ્કેલીની વિપરીત અસર ગુજરાતના જામનગરમાં આવેલા ભારતના સૌથીમોટા બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગને થઈ છે. બ્રાસ પાર્ટ્સ ઉત્પાદનના હબ જામનગરમાંથી ઓવરઓલ માગમાં 20% જેવો ઘટાડો થયો છે. […]
એરિસ લાઇફસાયન્સે બાયોકોન બાયોલોજિક્સના બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન બિઝનેસના વ્યાવસાયિક અધિકારો હસ્તગત કર્યા
બિઝનેસ ખબરી, અમદાવાદ: ફોર્મ્યુલેશન કંપની એરિસ લાઇફસાયન્સ લિમીટેડે રૂ. 1,242 કરોડમાં બાયોકોન બાયોલોજિક્સ ઇન્ડિયાના બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન બિઝનેસ હસ્તગત કર્યો છે. આ સાથે જ કંપનીએ ભારતમાં રૂ. 30,000 કરોડના ઇન્જેક્ટેબલ માર્કેટમાં પ્રવેશ કર્યો છે અને ઇન્સ્યુલિન સેગમેન્ટમાં અગ્રણી કંપની બનવા તરફ આગળ વધી છે. આ સોદાના ભાગરૂપે એરિસે બાયોકોન બાયોલોજિક્સ લિમીટેડ સાથે 10 વર્ષના સપ્લાય એગ્રીમેન્ટ […]
અદાણી ગ્રીને ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં 1,000 મેગાવોટ સોલર પાવરનું ઉત્પાદન શરૂ કર્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL), ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપનીએ, ગુજરાતના ખાવડામાં આવેલા વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કમાં 1,000 મેગાવોટ સોલર પાવરનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. આ સાથે, AGEL એ 9,478 મેગાવોટની કુલ ક્ષમતા હાંસલ કરી લીધી છે અને 2030 સુધીમાં 45,000 મેગાવોટના લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે. […]
ફેબ્રુઆરીમાં ગુજરાતમાં વાહનોનું વેચાણ સામાન્ય વધ્યું પણ કારનું વેચાણ 11% જેવુ ઘટ્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: સામાન્ય રીતે નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર દરમિયાન વાહનોના વેચાણમાં વૃદ્ધિ જોવા મળે છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં વ્હીકલ સેલ્સ ગ્રોથ ઘણો ધીમો રહ્યો છે. તદુપરાંત નોંધનીય બાબત એ રહી છે કે ગત મહિને કારનું વેચાણ નેગેટિવ રહ્યું છે એટલે કે ઘટ્યું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોશિએશને (FADA) ફેબ્રુઆરી મહિના […]
BYD ઈન્ડિયાએ લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો
બિઝનેસ ખબરી, અમદાવાદ: વિશ્વની અગ્રણી ન્યુ એનર્જી વ્હીકલ (NEV) મેન્યુફેક્ચરરની પેટા કંપની BYD ઈન્ડિયાએ BYD SEALના લોન્ચ સાથે લક્ઝરી ઇલેક્ટ્રિક સેડાન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. વૈશ્વિક સફળતા મળ્યાના પગલે લક્ઝુરિયસ BYD SEAL હવે ભારતીય બજારમાં લક્ઝરી ઈવી સેડાન સેગમેન્ટમાં નવા બેન્ચમાર્ક્સ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. BYD એ 30 લાખ વાર્ષિક વેચાણ લક્ષ્યાંકને વટાવીને રેકોર્ડ બ્રેકિંગ […]
ઈન્ફિબીમ એવેન્યુસને પેમેન્ટ એગ્રિગેટર તરીકેનું લાઈસન્સ મળ્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: લિસ્ટેડ ફિનટેક કંપની ઈન્ફિબીમ એવેન્યુસે તેની પેમેન્ટ ગેટવે બ્રાન્ડ CCAvenue માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી પેમેન્ટ એગ્રિગેટર તરીકે કામગીરી કરવાની અંતિમ સત્તાવાર મંજૂરી મેળવી છે. ઈન્ફિબીમ એવેન્યુસે ઓક્ટોબર, 2022માં RBI પાસેથી પેમેન્ટ એગ્રિગેટર તરીકે કામગીરી કરવા સૈદ્ધાંતિક મંજૂરી મેળવી હતી. સોમવારે રિઝર્વ બેન્કે તેને પેમેન્ટ એગ્રિગેટરનું ફાઈનલ લાયન્સ આપ્યું છે. […]
ફિનકેર અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના મર્જરને RBIની મંજૂરી
બિઝનેસ ખબરી, અમદાવાદ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક (AU)ના મર્જરને મંજૂરી આપી છે. આ મંજૂરી સાથે ફિનકેર 1 એપ્રિલથી AUમાં મર્જ થશે. જે અંતર્ગત શેર સ્વેપ રેશિયો આધારિત ફિનકેરના શેરધારકોને AUના શેર્સ પ્રાપ્ત થશે. ફિનકેરના તમામ કર્મચારીઓ 1 એપ્રિલથી એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો ભાગ બનશે. AU સ્મોલ ફાઈનાન્સ […]
સતત વધતા ભાવે લગ્ન માટે સોનાની ખરીદી કરવા ઇચ્છુક પરિવારોની બાજી બગાડી
વીતેલા ચાર દિવસમાં સોનામાં રૂ. 1,700નો વધારો બિઝનેસ ખબરી, અમદાવાદ: વૈશ્વિક બજારો પાછળ મંગળવારે અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ રૂ. 900ના વધારા સાથે સોનું સૌથી ઉંચી સપાટીએ પહોચ્યું છે. સોનામાં લગભગ છેલ્લા એક સપ્તાહથી સતત ભાવ વધી રહ્યા છે. આના કારણે લગ્નગાળા માટે ઘરેણાની જે ખરીદી થઇ રહી હતી તે અટકી પડી છે. અમદાવાદના જવેરીઓના […]
સેમસંગે ગેલેક્સી F15 5Gને બજારમાં મુક્યો
અમદાવાદ: સેમસંગએ Galaxy F15 5Gને બજારમાં મુકવાની ઘોષણા કરી છે જે વપરાશકર્તાઓને સેગમેન્ટમાં વિશિષ્ટ ફીચર્સ ધરાવતો ચડીયાતો સ્માર્ટફોન અનુભવ પ્રદાન કરે છે જે તેને અગાઉના મોડેલોથી અલગ બનાવે છે. Galaxy F15 5G સેગમેન્ટમાં શ્રેષ્ઠ એવી 6000mAh બેટરી અને અન્ય સેગમેન્ટમાંના ફીચર્સ જેમ કે sAMOLED ડીસ્પ્લે, એન્ડ્રોઇડ અપગ્રેડ્ઝની ચાર જનરેશન્સ અને સિક્યોરિટીના પાંચ વર્ષ પણ ધરાવે […]
સ્વીડનની સાબ રિલાયન્સ મેટ સિટીમાં કાર્લ-ગુસ્તાફ વેપન સિસ્ટમનું ઉત્પાદન કરશે
સંરક્ષણ ક્ષેત્રે આ ભારતનું પ્રથમ 100 ટકા સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) હશે બિઝનેસ ખબરી, અમદાવાદ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેટ (MET) સિટીમાં સ્વીડનની કંપની સાબ તેના કાર્લ-ગુસ્તાફ વેપન સિસ્ટમનું ભારતમાં પ્રથમ ઉત્પાદન એકમ અહીં સ્થાપશે. સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવામાં ભારત માટે આ એક નોંધપાત્ર પગલું છે કારણ કે સંરક્ષણ ક્ષેત્રે આ ભારતનું પ્રથમ […]