બિઝનેસ ખબરી, અમદાવાદ: સ્ટાર્ટઅપ. આ શબ્દ આમ તો સોહામણો લાગે. પણ જે સ્ટાર્ટઅપ કરતું હોય તેને ખબર પડે કે સ્ટાર્ટઅપ કરતાં કેટલા વીસે સો થાય. આવા જ એક મહિલા ઉદ્યમી છે અમદાવાદના અલકા ગોર. જેઓ પોતાના સ્ટાર્ટઅપ માટે ફંડની શોધમાં હતા. અમુક એન્જલ ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટલ ફર્મનો તેમણે ફંડ મેળવવા માટે સંપર્ક કર્યો. પણ […]
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ NDDB સંચાલિત પૂરબી ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પશ્ચિમ આસામ દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડના ડેરી પ્લાન્ટનું વિસ્તરણ કરતાં નવા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. NDDBના મેનેજમેન્ટ હેઠળ 2008થી પૂરબી ડેરી સતત વિકસી રહી છે. 400 કિગ્રા પ્રતિ દિવસના નજીવા દૂધ સંપાદન જથ્થામાંથી હાલમાં તે આસામના નીચલા, મધ્ય અને ઉપરના ભાગોના 21 જિલ્લાઓમાં 800થી વધુ ડેરી સહકારી […]
નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઉપર યુનિક ઇન્વેસ્ટરની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
NSE પર ગુજરાતના 81 લાખ યુનિક રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સ એક્સ્ચેન્જ પર રોજના 78,000 નવા રોકાણકારો ઉમેરાય છે બિઝનેસ ખબરી, અમદાવાદ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) પર યુનિક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સનો આંક 29 ફેબ્રુઆરી, 2024ના રોજ 9 કરોડને પાર કરી ગયો હતો. એક્સચેન્જમાં રજિસ્ટર્ડ કુલ ક્લાયન્ટ કોડ્સે 16.9 કરોડનો આંકડો પાર કર્યો હતો. આમાં 81 લાખ રોકાણકારો […]
સારા વવેતરના પગલે ગુજરાતમાં જીરનું 98% અને વરિયાળીનું 119% વધુ ઉત્પાદન થવાની ધારણા
બિઝનેસ ખબરી, અમદાવાદ: ડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (FISS) દ્વારા ગુજરાતમાં પાકતા મસાલા પાક જીરું, વરિયાળી, મેથી અને ધાણા માટે વર્ષ 2024 માટે ઉત્પાદનનો અંદાજ જાહેર કર્યો હતો. ફેડરેશનના અંદાજ મુજબ આ વર્ષે ગુજરાતમાં જીરૂનું ઉત્પાદન 98% વધીને 2.54 લાખ ટન થશે જયારે વરિયાળીનું ઉત્પાદન 119% વધીને 1.30 લાખ ટન થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. […]
ICICI લોમ્બાર્ડના રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના ચીફ તરીકે આનંદ સિંઘીની નિયુક્તિ
બિઝનેસ ખબરી, અમદાવાદ: અગ્રણી પ્રાઇવેટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની ICICI લોમ્બાર્ડે અનિલ સિંઘીની રિટેલ અને ગવર્મેન્ટ બિઝનેસના નવા ચીફ તરીકે નિયુક્તિ કરી છે જે ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં તેની સ્થિતિને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી કરાયેલી એક વ્યૂહાત્મક પહેલ છે. જનરલ ઇન્શ્યોરન્સ ઉદ્યોગમાં બે દાયકા કરતા વધુનો અનુભવ ધરાવતા સિંઘીની નિયુક્તિ કંપની માટે વિકાસને આગળ ધપાવવા તથા નવીનતાને પ્રોત્સાહન […]
માગના અભાવે ગુજરાતમાં કેમિકલ્સના મોટાભાગના એકમો 50% કેપેસિટી પર ચાલુ, નાના યુનિટ્સ બંધ થઇ જવાનો ભય
બિઝનેસ ખબરી, અમદાવાદ: બે વર્ષથી મંદીનો સામનો કરી રહેલા ગુજરાતના કેમિકલ્સ ઉદ્યોગમાં નાના એકમો બંધ થવાનો ભય ઉભો થયો છે. વૈશ્વિક મંદીથી બેઝિક કેમિકલ્સ અને ઇન્ટરમિડિયેટ્સની માગમાં આશરે 40% જેવો ઘટાડો થયો છે. બીજી તરફ ઘરેલું માગ પણ ઘણી ઓછી રહે છે તેના કારણે હાલ મોટાભાગના કેમિકલ્સ ઉત્પાદકો પોતાની ફેક્ટરી અંદાજે 50% કેપેસિટી પર ચલાવી […]
નિકાસ ઓછી રહેવાની સંભાવનાએ ખેડૂતોને એરંડાનો સંગ્રહ ન કરવા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની સલાહ
બિઝનેસ ખબરી, અમદાવાદ: એરંડાની સિઝન શરુ થઇ છે ત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)એ ખેડૂતો માટે ભાવને લઈને એક એડવાઈઝરી જાહેર કરી છે. કૃષિ યુનિવર્સિટી ખેડૂતોને સલાહ આપી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિકુળ પરિસ્થિતિના કારણે નિકાસની તકો ઘટી રહી હોવાથી ભવિષ્યમાં એરંડાના ભાવમાં વધારો થવાની સંભાવના ઓછી છે. આ સ્થિતિમાં ખેડૂતો સંગ્રહ કરવાના બદલે એરંડાનું વેચાણ […]
ખેડૂતોમાં કેશ ટ્રાન્ઝેક્શન ઘટાડવા ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતની હિંમતનગર APMC પહેલી સંપૂર્ણ ડીજીટલ મંડી બનશે
નાબાર્ડ દ્વારા હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ડીજીટલ મંડીનો પાઈલોટ પ્રોજેક્ટ શરુ કરાયો બિઝનેસ ખબરી, અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા દેશભરની મંડીઓમાં રોકડ વ્યવહારો ઘટે અને ડીજીટલ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધારવા ડીજીટાઈઝેશન ઓફ રૂરલ એમ્પાવરમેન્ટ ઓફ એગ્રિકલ્ચર માર્કેટપ્લેસ (ડ્રીમ) પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. નેશનલ બેંક ઓફ અગ્રીકાલ્ચાર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) આ પ્રોજેક્ટની નોડલ એજન્સી તરીકે કામ […]
NSE પર વિભોર સ્ટીલનું ઈશ્યુ પ્રાઇસ કરતા 181% ઉપર લિસ્ટિંગ થયું
બિઝનેસ ખબરી, અમદાવાદ: હરિયાણા સ્થિત વિભોર સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડનો શેર NSE પર રૂ. 425/- અને BSE પર રૂ. 421/- માં લિસ્ટ થયો હતો, જે ઈશ્યુ કિંમત રૂ. 151/- કરતાં 181% અને 179% વધુ છે. આ ઇશ્યુને રોકાણકારો પાસેથી ભારે પ્રતિસાદ મળ્યો હતો અને 15મી ફેબ્રુઆરીના છેલ્લા બિડિંગ દિવસે 299 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જેના પરિણામે […]
ખરીદ શક્તિ વધુ હોવાથી વાહનોના વેચાણમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
ઓક્ટોબર-ડીસેમ્બર 2023 દરમિયાન ગુજરાતમાં 4.23 લાખ વાહનોનું વેચાણ બિઝનેસ ખબરી, અમદાવાદ: સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (SIAM) દ્વારા દેશમાં થતા વાહનોના કુલ વેચાણમાં રાજ્યોની હિસ્સેદારી ઉપરનો એક રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે જાહેર થયેલા આ રીપોર્ટ મુજબ વાહનોના વેચાણમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. ઓક્ટોબર-ડીસેમ્બર ૨૦૨૩ના ત્રિમાસિક ગાળામાં ભારતમાં […]