બિઝનેસ ખબરી, અમદાવાદ: ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે તેનો લેટેસ્ટ રિસર્ચ રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં નાણાંકીય બાબતોનું જ્ઞાન ધરાવતા ગ્રાહકોમાં કરવેરાની બચત તથા હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચેના જટિલ સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. “કરવેરાના લાભ પર ધ્યાન સાથે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઊભરતા ટ્રેન્ડ્સ પરના રિપોર્ટમાં કમસે કમ એક ટેક્સ-સેવિંગ નાણાંકીય રોકાણ કરેલું હોય અને હેલ્થ ઇન્શ્યોરન્સ ધરાવતા […]
MSME માટે ૪૫ દિવસમાં ફરજીયાત પેમેન્ટ: કાપડના નાના વેપારીઓનો અડધો ધંધો મીડિયમ અને મોટા ટ્રેડર્સ પાસે જતો રહ્યો
બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારત સરકારે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSME)ની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બાયર્સે તેમને ૪૫ દિવસની અંદર ચુકવણી ફરજીયાત બનાવી છે. સરકારનો ઈરાદો નાના વેપારીઓ અને ઉદ્યોગોનું સારું કરવાનો હતો. જોકે, કેન્દ્ર સરકારે આકારણી વર્ષ 2024-25 માટે એક નવો નિયમ અમલમાં મૂક્યો છે, જેના હેઠળ ખરીદદારોએ MSMEs પાસેથી ખરીદેલા માલની ડિલિવરીના 45 […]
કોટક મ્યુચ્યુઅલ ફંડે દેશના ટેક્નોલોજી સેક્ટર માટે ટેક્નોલોજી ફંડ લોન્ચ કર્યું
એનએફઓ 12મી ફેબ્રુઆરીએ ખુલશે અને 26મી ફેબ્રુઆરીના રોજ બંધ થશે બિઝનેસ ખબરી, અમદાવાદ: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (KMAMC) કોટક ટેક્નોલોજી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે ટેકનોલોજી અને ટેક્નોલોજી સંબંધિત ક્ષેત્રોમાં રોકાણ કરે છે જે રોકાણકારોને ડાયનેમિક અને ઝડપથી ઊભરી રહેલા ટેક્નોલોજી સેક્ટરમાં ભાગ લેવાની […]
ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા 10 વર્ષમાં 58થી વધીને 2.10 લાખ થઈ
ગામડાંને ભારતનેટ પ્રોગ્રામમાં જોડવા માટે રૂ. 1.88 લાખ કરોડના ખર્ચની જોગવાઈ બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતનેટ હેઠળ જોડાયેલી ગ્રામ પંચાયતોની સંખ્યા મે 2014માં 58 હતી, જે વધીને ડિસેમ્બર 2023 સુધીમાં 2.10 લાખ થઈ ગઈ છે. તાજેતરમાં, સરકારે 1.88 લાખ કરોડ રૂપિયાના ખર્ચે તમામ વસવાટ ધરાવતા ગામોને આવરી લેવા માટે ભારતનેટ પ્રોગ્રામમાં સુધારો કર્યો છે. કેન્દ્રીય સંચાર […]
બેન્ક ઓફ મહારાષ્ટ્રને ગુજરાતમાંથી રૂ. 15,000 કરોડના બિઝનેસની અપેક્ષા
અમદાવાદમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રની 100મી બ્રાન્ચ શરૂ થઈ બિઝનેસ ખબરી અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ ખાતે ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક બેંક ઓફ મહારાષ્ટ્રની, 100મી શાખાનો બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશિષ પાંડેની ઉપસ્થિતિ આરંભ કરવામાં આવ્યો હતો. આ ટેક આશિષ પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેન્કનો રૂ. 12,000 કરોડનો બિઝનેસ છે અને આગામી 6 મહિનામાં […]
ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા MSME ઉદ્યોગો
ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી લોકો ગુજરાત કામ માટે આવે છે બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતને ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ માનવામાં આવે છે અને એટલે જ અહી બહોળા પ્રમાણમાં માઈક્રો, સ્મોલ એન્ડ મીડીયમ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) આવેલા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે સંસદમાં આંકડા જાહેર કર્યા તે મુજબ ગુજરાતમાં 21.87 લાખથી વધુ MSME એકમો નોંધાયેલા છે. […]
અયોધ્યામાં જમીન વેચાવા મહત્વની ભૂમિકા ભજવશે અમદાવાદનું સ્ટાર્ટઅપ
અમદાવાદી સ્ટાર્ટઅપે બનાવેલા પ્લેટફોર્મ પર હોટેલ્સ માટેના પ્લોટ્સની હરાજી થશે બિઝનેસ ખબરી, અમદાવાદ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ શહેરના વિકાસ માટે ઉત્તર પ્રદેશ સરકાર આક્રમક બની છે. મંદિરના નિર્માણ પછી લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા જઈ રહ્યા છે અને તેને ધ્યાનમાં રાખી આવતા દિવસોમાં હોટેલ્સના નિર્માણ માટે સરકારી જમીનની હરાજી થવાની છે. ઉત્તર પ્રદેશ […]
ગુજરાતમાં ડિફેન્સની અંદાજે 10 લાખ ચોરસ વારથી વધુ જમીન પર દબાણ
અમદાવાદ સરકારી કે ખાનગી જમીનો પર દબાણ થવું એ હવે સામાન્ય બાબત બનતી જાય છે. એટલું જ નહીં પણ આર્મી અથવા તો ડિફેન્સની જગ્યા પર પણ દબાણ બહોળા પ્રમાણમાં વધી રહ્યું છે. સસંસદના ચાલુ સત્રમાં સરકારે માહિતી આપી હતી કે સમગ્ર દેશમાં ડિફેન્સની ૧૦,૩૧૮.૭૫ એકર (અંદાજે ૫ કરોડ ચોરસ વાર) જમીન પર દબાણ થયું છે. […]
બાળકો માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી આ રીતે સુધારો તેમનું આર્થિક ભવિષ્ય
બિઝનેસ ખબરી, અમદાવાદ: માતા-પિતા તરીકે સૌ કોઈને તેમાંના સંતાનના ભવિષ્યની ચિંતા હમેશા રહેતી હોય છે. આમાં આર્થિક બાબતો મુખ્ય છે. મને મારી દીકરી માટે તેના ભવિષ્યની અને ખાસ કરીને તેના આર્થિક ભવિષ્યની ચિંતા સતત થઈ રહેતી હોય છે. તમને પણ તમારા દીકરી કે દીકરા માટે તેમના આર્થિક ભવિષ્ય અંગે સતત વિચારતા હશો. નાણાકીય આયોજન એ […]