બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતની સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોને (APSEZ)એ ઓડિસ્સાના ગોપાલપુર પોર્ટ (GPL)માં SP ગ્રુપનો 56% હિસ્સો અને ઓરિસ્સા સ્ટીવેડોર્સ (OSL)નો 39% હિસ્સો ખરીદવા માટે રુ. 3,080 કરોડના એન્ટરપ્રાઇઝ ભાવથી એક સુનિશ્ચિત કરાર કર્યો છે. ભારતના પૂર્વ કિનારે આવેલું ગોપાલપુર બંદર વાર્ષિક 20 મિલિયન મેટ્રીક ટન કાર્ગોનું […]
અદાણી પોર્ટે 70 લાખ કન્ટેનર અને 4000 જહાજોનાં સફળ સંચાલનનો નવો વિક્રમ બનાવ્યો
બિઝનેસ ખબરી, અમદાવાદ: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડે (APSEZ) દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં APSEZ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં નવા બેન્ચમાર્ક્સ સેટ કર્યા છે. ભારતમાં કોઈપણ ટર્મિનલ ખાતે સૌ પ્રથમવાર સર્વાધિક TEU, જહાજોનું સંચાલન અને ઓછામાં ઓછો ટર્નઅરાઉન્ડ ટાઈમ સુનિશ્ચિત કરવાની નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. મુન્દ્રા પોર્ટે 11મી માર્ચ’24ના રોજ 3938 જહાજોના […]