ડિમાન્ડ ન હોવાને કારણે રાજ્યમાં હજુ પણ 25% જેટલી મિલોમાં કામ પણ શરૂ નથી થયા બિઝનેસ ખબરી, અમદાવાદ: કપાસની નવી સિઝન શરૂ થયાને બે મહિના જેટલો સમય થયો છે અને સિઝન હવે પિક ઉપર છે, આમ છતાં ગુજરાતની કોટન જિનિંગની આશરે 25% જેટલી મિલો હજુ પણ બંધ છે. આ ઉપરાંત જે મિલો ચાલુ છે […]
સારું ચોમાસું હોવા છતાં આ વર્ષે ગુજરાતમાં ખરીફ વાવેતરમાં 1.98 લાખ હેક્ટરનો ઘટાડો
ગત વર્ષના 85.68 લાખ હેક્ટર સામે આ વર્ષે ખરીફ વાવેતર 83.70 લાખ હેક્ટર થયું બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને રાજ્યમાં આ વર્ષે 126% વરસાદ પડ્યો હોવા છતાં વાવેતરને લઈને ખેડૂતોમાં થોડી ઉદાસીનતા રહેતા આ વર્ષે ખરીફ પાકના વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતનાં કૃષિ વિભાગના આંકડા પ્રમાણે 23 સપ્ટેમ્બર સુધીમાં 83.70 […]
લોકો હેલ્થ કોન્સિયસ બનતા ફીંડલાનું શરબતનું ધૂમ વેચાણ, યુવા મહિલાઓમાં આ જ્યુસ ઘણું પોપ્યુલર
ફીંડલાના શરબત બનાવવાનો વેપાર ગૃહ ઉદ્યોગ તરીકે ધીમે ધીમે વધી રહ્યો છે બિઝનેસ ખબરી, અમદાવાદ: પ્રશાંતભાઈ અને સુજાતાબેન આમ તો દેખાવે તો સ્વસ્થ લગતા હતા પણ થોડા સમયથી ચાલવા અને કામ કરતાં સમયે થાક લાગતો હતો. પ્રાથમિક તપાસમાં તેમને વધતી ઉમરના કારણે વિટામિનની ઉણપ હોવાનું સામે આવ્યું. ડોક્ટરે તેમને ફીંડલાનું શરબત પીવાની સલાહ આપી. જોકે […]
વિતેલા ચાર વર્ષમાં ગુજરાતમાં કેરી, ચીકુ, કેળાં, જામફળ સહિતના ફ્રૂટ્સના ઉત્પાદનમાં 21% સુધીનો ઘટાડો
બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતમાં વિતેલા વર્ષોમાં અનિયમિત વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રુટ્સના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. ગુજરાતના બાગાયત વિભાગના આંકડા મુજબ કોરોના બાદના ચાર વર્ષો દરમિયાન ફ્રુટ્સનું ઉત્પાદન 10.46% જેટલું ઘટ્યું છે. કેરી, ચીકુ, કેળા, જામફળ, બોર અને પપૈયા સહિતના ફળોના ઉત્પાદનમાં 3-21% ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2019-20માં ગુજરાતમાં ફળોનું કુલ ઉત્પાદન […]
સારા વવેતરના પગલે ગુજરાતમાં જીરનું 98% અને વરિયાળીનું 119% વધુ ઉત્પાદન થવાની ધારણા
બિઝનેસ ખબરી, અમદાવાદ: ડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (FISS) દ્વારા ગુજરાતમાં પાકતા મસાલા પાક જીરું, વરિયાળી, મેથી અને ધાણા માટે વર્ષ 2024 માટે ઉત્પાદનનો અંદાજ જાહેર કર્યો હતો. ફેડરેશનના અંદાજ મુજબ આ વર્ષે ગુજરાતમાં જીરૂનું ઉત્પાદન 98% વધીને 2.54 લાખ ટન થશે જયારે વરિયાળીનું ઉત્પાદન 119% વધીને 1.30 લાખ ટન થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. […]