વૈશ્વિક બજારો પાછળ સ્થાનિકમાં સોનું રૂ. 1,300 ઉછળી રૂ. 69,000ની નવી ટોચે પહોંચ્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ: ફેડરલ રિઝર્વે આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી વાત આવતા જ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં મોટા પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેના પગલે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી રહી હતી અને બંને ધાતુઓના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોચ્યા હતા. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 1,300 […]

Continue Reading

બેન્ક ઓફ મહારાષ્ટ્રને ગુજરાતમાંથી રૂ. 15,000 કરોડના બિઝનેસની અપેક્ષા

અમદાવાદમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રની 100મી બ્રાન્ચ શરૂ થઈ બિઝનેસ ખબરી અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ ખાતે ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક બેંક ઓફ મહારાષ્ટ્રની, 100મી શાખાનો બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર  આશિષ પાંડેની ઉપસ્થિતિ આરંભ કરવામાં આવ્યો હતો. આ ટેક આશિષ પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેન્કનો રૂ. 12,000 કરોડનો બિઝનેસ છે અને આગામી 6 મહિનામાં […]

Continue Reading