બિઝનેસ ખબરી, અમદાવાદ: ખંભાત તાલુકાના કલમસર અને વતરા ગામ પાસે આવેલી એક કેમિકલ ફેક્ટરી દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદૂષણના કારણે પર્યાવરણણે તો નુકસાન થઈ જ રહ્યું છે, સાથે સાથે આસપાસના ગામોમાં રહેતા હજારો લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ મોટું જોખમ ઊભું થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેમિકલ ડાયઝની ફેક્ટરી બેફામ બનીને પ્રદૂષણ ફેલાવે છે તેમ છતાં […]