આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ NDDB સંચાલિત પૂરબી ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પશ્ચિમ આસામ દૂધ ઉત્પાદક સહકારી સંઘ લિમિટેડના ડેરી પ્લાન્ટનું વિસ્તરણ કરતાં નવા પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. NDDBના મેનેજમેન્ટ હેઠળ 2008થી પૂરબી ડેરી સતત વિકસી રહી છે. 400 કિગ્રા પ્રતિ દિવસના નજીવા દૂધ સંપાદન જથ્થામાંથી હાલમાં તે આસામના નીચલા, મધ્ય અને ઉપરના ભાગોના 21 જિલ્લાઓમાં 800થી વધુ ડેરી સહકારી […]

Continue Reading