સિનટેક્સે વિમેન્સ પ્રીમિયર લીગ 2025 માટે એસોસિએટ સ્પોન્સર તરીકે BCCI સાથે પાર્ટનરશીપ કરી

બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતની અગ્રણી અને વિશ્વસનીય ક્વોલિટી વોટર સ્ટોરેજ સોલ્યુશન્સ મેન્યુફેક્ચરર વેલ્સપન વર્લ્ડની સિન્ટેક્સ BAPLએ વિમેન્સ પ્રીમિયર લીગ 2025 (WPL)ની એસોસિએટ સ્પોન્સર તરીકે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) સાથે ભાગીદારી કરી છે. આ સાથે સિન્ટેક્સ સતત બીજા વર્ષે WPL સાથે જોડાશે. જે સ્પોર્ટ્સમાં મહિલાઓ માટે તકો, સમાનતા અને સશક્તિકરણને વેગ આપવાના […]

Continue Reading

ટોરેન્ટ ગ્રુપે IPLની ટીમ ગુજરાત ટાઇટન્સમાં 67% બહુમતી હિસ્સો ખરીદ્યો

બિઝનેસ ખબરી, અમદાવાદ: ઉર્જા અને આરોગ્ય ક્ષેત્રના બહુરાષ્ટ્રીય જૂથ, અમદાવાદ-સ્થિત ટોરેન્ટ ગ્રુપની હોલ્ડિંગ કંપની ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે (TIPL) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ગુજરાતની ફ્રેન્ચાઇઝ ‘ગુજરાત ટાઇટન્સ’ (ઇરેલિયા સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ)માં 67% બહુમતી હિસ્સો ખરીદવા માટે લક્ઝમબર્ગ-સ્થિત ઇરેલિયા(CVC કેપિટલ પાર્ટનર્સ) સાથે નિર્ણાયક કરાર કર્યો છે. આ કરાર વૈધાનિક શરતોની પૂર્તિ અને મંજૂરીઓને (BCCI સહિતની […]

Continue Reading