બિઝનેસ ખબરી, અમદાવાદ: ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) અને એરબસે ભારતના ગુજરાત રાજ્યમાં વડોદરા ખાતે એરબસ સી295 એરક્રાફ્ટ માટે ફાઇનલ એસેમ્બલી લાઇન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. TASL અને એરબસ ભારતીય હવાઈ દળને 56 જેટલા સી295 એરક્રાફ્ટ પૂરા પાડવા માટેના અગ્રણી ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોજેક્ટ માટે ભાગીદારી કરી છે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન અને એરબસ […]
સ્વીડનની સાબ રિલાયન્સ મેટ સિટીમાં કાર્લ-ગુસ્તાફ વેપન સિસ્ટમનું ઉત્પાદન કરશે
સંરક્ષણ ક્ષેત્રે આ ભારતનું પ્રથમ 100 ટકા સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) હશે બિઝનેસ ખબરી, અમદાવાદ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મેટ (MET) સિટીમાં સ્વીડનની કંપની સાબ તેના કાર્લ-ગુસ્તાફ વેપન સિસ્ટમનું ભારતમાં પ્રથમ ઉત્પાદન એકમ અહીં સ્થાપશે. સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવામાં ભારત માટે આ એક નોંધપાત્ર પગલું છે કારણ કે સંરક્ષણ ક્ષેત્રે આ ભારતનું પ્રથમ […]