બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા મહીન્દ્રા એન્ડ મહિન્દ્રાએ અદાણી ટોટલ ગેસની પેટા કંપની અદાણી ટોટલ એનર્જીસ ઇ-મોબિિલીટી (ATEL) સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વધુમાં આ ભાગીદારી ગ્રાહકોને વણથંભી ચાર્જીંગ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે શોધ, ઉપલબ્ધતા, નેવિગેશન અને વ્યવહારોને આવરી લેતા ચાર્જિંગ નેટવર્કમાં ઈ-મોબિલિટી […]