બિઝનેસ ખબરી, અમદાવાદ ગુજરાતમાં હાયર એજ્યુકેશન માટે વિદેશમાં ભણવા જવાનું ચલણ વધી રહ્યું છે અને તેથી જ એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યા અને લોનની રકમમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના નાણાકીય વર્ષ 2023-24ના આંકડા મુજબ ગુજરાતમાંથી 21,810 વિદ્યાર્થીઓએ લોન લીધી હતી. જે આંકડો 2022-23માં 18,415 હતો. તેવી જ રીતે એજ્યુકેશન […]
રાજૂ એન્જિનિયર્સ અને પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ વચ્ચે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગ
બિઝનેસ ખબરી, અમદાવાદ: પ્લાસ્ટિક એક્સ્ટ્રુઝન મશીનરીના અગ્રણી સોલ્યુશન પ્રોવાઇડર રાજકોટની રાજૂ એન્જિનિયર્સ લિમિટેડે વાપી સ્થિત પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ સાથે વ્યૂહાત્મક શૈક્ષણિક સહયોગ સાધવા જોડાણ કર્યું છે. જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ વચ્ચે શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને ઉદ્યોગની સજ્જતામાં વધારો કરવાનો છે. તેમાં અભ્યાસક્રમ ડિઝાઇન ઇનપુટ, ઇન્ટર્નશીપ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, ગેસ્ટ લેક્ચર્સ, ફેકલ્ટી ટ્રેનિંગ, લાઇવ પ્રોજેક્ટ્સ, સર્ટિફિકેશન […]