ગોદરેજ ગુજરાતમાં રૂ. 500 કરોડ રોકશે, આવતા ત્રણ વર્ષમાં કેમિકલ બિઝનેસમાં રૂ. 5000 કરોડ રેવન્યુનો ટાર્ગેટ

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ બિઝનેસે ‘સમાગમ’ પ્લેટફોર્મ લોન્ચ કર્યું બિઝનેસ ખબરી, અમદાવાદ: ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ બિઝનેસે ઉદ્યોગના અગ્રણીઓ, ઉત્પાદકો, ફોર્મ્યુલેટર્સ, ચેનલ પાર્ટનર્સ અને ક્ષેત્રના નિષ્ણાંતોને એક કરવા માટે સૌપ્રથમ પ્રકારનું એક પ્લેટફોર્મ ‘સમાગમ’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ટેક ઉપસ્થિત કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિશાલ શર્માએ ગોદરેજના કેમિકલ બિઝનેસમાં આગામી ત્રણ વર્ષમાં […]

Continue Reading

વૈશાલી ફાર્માનો પાંચ વર્ષમાં રૂ. 1000 કરોડનું રેવન્યુ પર પહોંચવાનો ટાર્ગેટ, આફ્રિકા, લેટિન અમેરિકા સહિત 20 નવા દેશોમાં નિકાસ વધારશે

વૈશાલી ફાર્માએ કેસર ફાર્મામાં 51 હિસ્સો હસ્તગત કર્યો, આનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે બિઝનેસ ખબરી, અમદાવાદ: અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની વૈશાલી ફાર્મા લિમિટેડ આ વર્ષે રૂ. 100 કરોડના ટર્નઓવરને આંબી જશે. હવે કંપનીનો આગામી ટાર્ગેટ આવતા પાંચ વર્ષમાં રૂ. 1,000 કરોડના રેવન્યુ પર પહોંચવાનો છે. આ માટે કંપની પોતાના એક્સપોર્ટ રિજનમાં લેટિન અમેરિકા અને આફ્રિકા સહિત […]

Continue Reading

CAIએ કપાસના ઉત્પાદનનો અંદાજ વધારી 304.25 લાખ ગાંસડી કર્યો

બિઝનેસ ખબરી, અમદાવાદ: કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઈ) એ તેના 2024-25ના કપાસના ઉત્પાદનના અનુમાનમાં 2 લાખ ગાંસડીનો સુધારો કર્યો છે, જેનાથી કુલ અંદાજ 304.25 લાખ ગાંસડી થઈ ગયો છે. તેલંગાણામાં ઉત્પાદનમાં વધારો થવાથી CAIએ દેશના કપાસના ઉત્પાદનનો અંદાજ વધાર્યો છે. આ ઉપરની તરફનો સુધારો મહદઅંશે તેલંગાણામાં કપાસના મજબૂત પાકથી પ્રેરિત છે, જેના ઉત્પાદનમાં 6 લાખ […]

Continue Reading

પીક સિઝન છતાં ગુજરાતની જીનિંગ મિલોમાં 40% ઓછી કેપેસિટીમાં ચાલતું કામ

ડિમાન્ડ ન હોવાને કારણે રાજ્યમાં હજુ પણ 25% જેટલી મિલોમાં કામ પણ શરૂ નથી થયા   બિઝનેસ ખબરી, અમદાવાદ: કપાસની નવી સિઝન શરૂ થયાને બે મહિના જેટલો સમય થયો છે અને સિઝન હવે પિક ઉપર છે, આમ છતાં ગુજરાતની કોટન જિનિંગની આશરે 25% જેટલી મિલો હજુ પણ બંધ છે. આ ઉપરાંત જે મિલો ચાલુ છે […]

Continue Reading

ખરાબ વૈશ્વિક અર્થતંત્ર અને જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે બ્રાસ પાર્ટ્સની નિકાસમાં 70% જેટલો ઘટાડો

સ્ક્રેપના ઉંચા ભાવના કારણે ડોમેસ્ટિક ડિમાન્ડ પણ 20% નીચી આવી ગઈ બિઝનેસ ખબરી, અમદાવાદ: વૈશ્વિક સ્તરે ચાલતા બે મોટા યુદ્ધ અને તેના કારણે ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ઉભી થયેલી આર્થિક મુશ્કેલીની વિપરીત અસર ગુજરાતના જામનગરમાં આવેલા ભારતના સૌથીમોટા બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગને થઈ છે. બ્રાસ પાર્ટ્સ ઉત્પાદનના હબ જામનગરમાંથી ઓવરઓલ માગમાં 20% જેવો ઘટાડો થયો છે. […]

Continue Reading