IFSC ફ્રેમવર્ક હેઠળ મળતા લાભની સમય મર્યાદા માર્ચ 2030 સુધી લંબાવાઇ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ માટે પણ કર મુક્તિની દરખાસ્ત કરવામાં આવી બિઝનેસ ખબરી, અમદાવાદ: કેન્દ્રીય બજેટ 2025-26માં નાણામંત્રી નિર્મલા સીતારમણે વૈશ્વિક નાણાકીય અને બિઝનેસ હબ ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં હાલની તેમજ આવનારી કંપનીઓ માટે ઘણી પ્રોત્સાહક જાહેરાતો કરી છે. બજેટમાં કર […]