ટેક્સટાઇલ ઉદ્યોગના સંપૂર્ણ વિકાસ માટે ક્ષેત્રીય તેમજ વૈશ્વિક જોડાણ, ઇનોવેશન અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે

GCCIના “ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2025″માં કપાસની વૃદ્ધિ તેમજ સુધારો, ટેક્નિકલ ટેક્સટાઇલ સંલગ્ન સ્ટાર્ટઅપ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા “ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2025″નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં ટેક્નિકલ ટેક્સટાઇલ, કપાસ પાકની વૃદ્ધિ તેમજ સુધારો અને ટેક્નિકલ ટેક્સટાઇલ સાથે સંલગ્ન સ્ટાર્ટઅપ પર ખાસ ધ્યાન […]

Continue Reading

વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છતાં ભારતમાં કપાસની ઉપજ ઘણી નીચી

વૈશ્વિક 850 કિલો પ્રતિ હેક્ટર સામે ભારતમાં કોટનની ઉત્પાદકતા માત્ર 461 કિલો GCCI ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવમાં ટેકનિકલ ટેક્સટાઇલ, કોટન ઉત્પાદકતા વધારવા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપશે   બિઝનેસ ખબરી, અમદાવાદ: કપાસના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને દેશમાં કોટન અને ટેક્સટાઇલની મજબૂત ઇકોસિસ્ટમ પણ છે. આમછતાં ઉત્પાદકતાના મામલે ભારત ઘણું જ પાછળ છે. કોટન […]

Continue Reading

ESG હવે ચર્ચાસ્પદ શબ્દ નથી પરંતુ વૈશ્વિક આવશ્યકતા છે: સંદીપ એન્જિનિયર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા GCCI ‘ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025’ યોજાઇ   બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા GCCI ‘ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025’ યોજાઇ હતી. ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ ઉદ્યોગ-આગેવાની હેઠળની સમિટમાં પર્યાવરણીય, સામાજિક અને શાસન (ESG) પહેલ પર અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની સાથે વિવિધ ક્ષેત્રોના 30 […]

Continue Reading

વૈશ્વિક પ્રવાહો સાથે તાલમેલ માટે MSMEને સસ્ટેનેબલ બિઝનેસ મોડેલ તરફ વાળવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025’નું આયોજન ગ્રીન અને ક્લીન બિઝનેસ મોડેલ માટે સરકારની કોઈ પ્રોત્સાહક નીતિ કે ઇન્સેન્ટીવ મળતા નથી બિઝનેસ ખબરી, અમદાવાદ: વિતેલા અમુક વર્ષોમાં વૈશ્વિક સ્તરે બિઝનેસ મોડેલ્સમાં ભારે બદલાવ આવ્યા છે. ઘણા દેશો પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સસ્ટેનેબલ રીતે વેપાર કેમ થાય તે અંગેની પોલિસીઓ બનાવી અને […]

Continue Reading

ગુજરાત બજેટ: ઉદ્યોગો માટે લાંબાગાળાનો વિચાર કરવામાં આવ્યો હોવાનો રાજ્યના ઉદ્યોગકારોનો મત

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત સરકારે ગુરુવારે નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી કનુ દેસાઇએ રૂ. 3.70 લાખ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં મૂક્યું હતું. આ બજેટમાં ગુજરાતનાં ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ. 11,706 કરોડની જોગવાઈ કરી છે. ગુજરાતનાં ઉદ્યોગકારોનું માનવું છે કે, આનાથી રાજ્યના ઉદ્યોગો, ખાસ કરીને નાના ઉદ્યોગોને […]

Continue Reading

પ્રભાવશાળી કોમ્યુનિકેશન આજના ખુબ જ સ્પર્ધાત્મક બજારમાં જગ્યા સુનિશ્ચિત કરવા ખૂબ મદદરૂપ સાબિત થાય છે

GCCI દ્વારા ઘી પાવર ઓફ કોમ્યુનિકેશન ફોર સ્ટાર્ટઅપ પર માસ્ટર ક્લાસ યોજાયો બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) સ્ટાર્ટઅપ કમિટી દ્વારા બિઝનેસ વુમન કમિટી અને યુથ કમિટી સાથે “પાવર ઓફ કોમ્યુનિકેશન ફોર સ્ટાર્ટઅપ” પર એક માસ્ટર ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોમ્યુનિકેશન એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ્સ એન્ડ સ્ટ્રેટેજીસ, MICAના […]

Continue Reading