November 21, 2024

Tag: Groundnut

ગુજરાતમાં આ વર્ષે 42.19 લાખ ટન ખરીફ મગફળીનું ઉત્પાદન થવાનો SEAનો અંદાજ સૌરાષ્ટ્રમાં મગફળીના ખેતરમાં SEAની ટીમ
News

ગુજરાતમાં આ વર્ષે 42.19 લાખ ટન ખરીફ મગફળીનું ઉત્પાદન થવાનો SEAનો અંદાજ

બિઝનેસ ખબરી, અમદાવાદ: ઓકટોબર મહિનાથી મગફળીની નવી આવકો શરૂ થઈ છે ત્યારે સોલવન્ટ એકસટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)એ ગુજરાતમાં મગફળીના ઉત્પાદનનો એક સર્વે કર્યો હતો. આ સર્વે મુજબ આ વર્ષે રાજ્યમાં મગફળીનું 42.19 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે જે ગત ખરીફ સિઝનના 33.45 લાખ ટન થયું હતું. ગત વર્ષની સરખામણીએ ખેડૂતોએ મગફળીનું વાવેતર વધુ […]

Read More
સારું ચોમાસું હોવા છતાં આ વર્ષે ગુજરાતમાં ખરીફ વાવેતરમાં 1.98 લાખ હેક્ટરનો ઘટાડો
News

સારું ચોમાસું હોવા છતાં આ વર્ષે ગુજરાતમાં ખરીફ વાવેતરમાં 1.98 લાખ હેક્ટરનો ઘટાડો

ગત વર્ષના 85.68 લાખ હેક્ટર સામે આ વર્ષે ખરીફ વાવેતર 83.70 લાખ હેક્ટર થયું બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને રાજ્યમાં આ વર્ષે 126% વરસાદ પડ્યો હોવા છતાં વાવેતરને લઈને ખેડૂતોમાં થોડી ઉદાસીનતા રહેતા આ વર્ષે ખરીફ પાકના વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતનાં કૃષિ વિભાગના આંકડા પ્રમાણે 23 સપ્ટેમ્બર સુધીમાં 83.70 […]

Read More