ટેક્સટાઇલ ઉદ્યોગના સંપૂર્ણ વિકાસ માટે ક્ષેત્રીય તેમજ વૈશ્વિક જોડાણ, ઇનોવેશન અને નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે

GCCIના “ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2025″માં કપાસની વૃદ્ધિ તેમજ સુધારો, ટેક્નિકલ ટેક્સટાઇલ સંલગ્ન સ્ટાર્ટઅપ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા “ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2025″નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં ટેક્નિકલ ટેક્સટાઇલ, કપાસ પાકની વૃદ્ધિ તેમજ સુધારો અને ટેક્નિકલ ટેક્સટાઇલ સાથે સંલગ્ન સ્ટાર્ટઅપ પર ખાસ ધ્યાન […]

Continue Reading

વૈશ્વિક પ્રવાહો સાથે તાલમેલ માટે MSMEને સસ્ટેનેબલ બિઝનેસ મોડેલ તરફ વાળવાનો રોડમેપ તૈયાર કરવામાં આવશે

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025’નું આયોજન ગ્રીન અને ક્લીન બિઝનેસ મોડેલ માટે સરકારની કોઈ પ્રોત્સાહક નીતિ કે ઇન્સેન્ટીવ મળતા નથી બિઝનેસ ખબરી, અમદાવાદ: વિતેલા અમુક વર્ષોમાં વૈશ્વિક સ્તરે બિઝનેસ મોડેલ્સમાં ભારે બદલાવ આવ્યા છે. ઘણા દેશો પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સસ્ટેનેબલ રીતે વેપાર કેમ થાય તે અંગેની પોલિસીઓ બનાવી અને […]

Continue Reading

પ્રભાવશાળી કોમ્યુનિકેશન આજના ખુબ જ સ્પર્ધાત્મક બજારમાં જગ્યા સુનિશ્ચિત કરવા ખૂબ મદદરૂપ સાબિત થાય છે

GCCI દ્વારા ઘી પાવર ઓફ કોમ્યુનિકેશન ફોર સ્ટાર્ટઅપ પર માસ્ટર ક્લાસ યોજાયો બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) સ્ટાર્ટઅપ કમિટી દ્વારા બિઝનેસ વુમન કમિટી અને યુથ કમિટી સાથે “પાવર ઓફ કોમ્યુનિકેશન ફોર સ્ટાર્ટઅપ” પર એક માસ્ટર ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોમ્યુનિકેશન એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ્સ એન્ડ સ્ટ્રેટેજીસ, MICAના […]

Continue Reading