વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છતાં ભારતમાં કપાસની ઉપજ ઘણી નીચી
વૈશ્વિક 850 કિલો પ્રતિ હેક્ટર સામે ભારતમાં કોટનની ઉત્પાદકતા માત્ર 461 કિલો GCCI ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવમાં ટેકનિકલ ટેક્સટાઇલ, કોટન ઉત્પાદકતા વધારવા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપશે બિઝનેસ ખબરી, અમદાવાદ: કપાસના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને દેશમાં કોટન અને ટેક્સટાઇલની મજબૂત ઇકોસિસ્ટમ પણ છે. આમછતાં ઉત્પાદકતાના મામલે ભારત ઘણું જ પાછળ છે. કોટન […]
Continue Reading