બિઝનેસ ખબરી, અમદાવાદ: ઉર્જા અને આરોગ્ય ક્ષેત્રના બહુરાષ્ટ્રીય જૂથ, અમદાવાદ-સ્થિત ટોરેન્ટ ગ્રુપની હોલ્ડિંગ કંપની ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે (TIPL) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ગુજરાતની ફ્રેન્ચાઇઝ ‘ગુજરાત ટાઇટન્સ’ (ઇરેલિયા સ્પોર્ટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ)માં 67% બહુમતી હિસ્સો ખરીદવા માટે લક્ઝમબર્ગ-સ્થિત ઇરેલિયા(CVC કેપિટલ પાર્ટનર્સ) સાથે નિર્ણાયક કરાર કર્યો છે. આ કરાર વૈધાનિક શરતોની પૂર્તિ અને મંજૂરીઓને (BCCI સહિતની […]