બિઝનેસ ખબર, અમદાવાદ: એચડીએફસી બેંક અને ટીડી બેંક ગ્રૂપ (TD)એ કેનેડામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને સપોર્ટ પૂરો પાડવા માટે તેમની વચ્ચેના સંબંધોને વિસ્તારવાની જાહેરાત કરી હતી. આ કરારની સાથે જ ટીડી બેંક અને એચડીએફસી બેંકે એક નવા રેફરલ પ્રોગ્રામની જાહેરાત પણ કરી હતી. એચડીએફસી બેંક કેનેડામાં અભ્યાસ કરવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓને ટીડી બેંકના ઇન્ટરનેશનલ […]
HDFC બેન્કે બેંકિંગ સુવિધાથી વંચિત ગ્રામ્ય કેન્દ્રોમાં વીએલઈ સંચાલિત 60 બેંકિંગ આઉટલેટ્સ શરૂ કર્યા
બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી HDFC બેંકે ભારતમાં રિઝર્વ બેન્ક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલા બેંકિંગ સુવિધાઓથી વંચિત ગ્રાન્ય કેન્દ્રો (યુઆરસી)માં 60 બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ (બીસી) બેંકિંગ આઉટલેટ્સ શરૂ કર્યા છે. આ નવા આઉટલેટોને પરિણામે હવે બેંકનું URC નેટવર્ક 5,020 આઉટલેટ પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, બેંકના બીસી એજન્ટનું 34% નેટવર્ક હાલમાં […]