ખંભાતમાં કેમિકલ ફેકટરીના વાંકે હજારો લોકોના સ્વાસ્થ્ય જોખમમાં, પ્રદૂષિત પાણી અને હવાથી આસપાસના ગામો પરેશાન

બિઝનેસ ખબરી, અમદાવાદ: ખંભાત તાલુકાના કલમસર અને વતરા ગામ પાસે આવેલી એક કેમિકલ ફેક્ટરી દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદૂષણના કારણે પર્યાવરણણે તો નુકસાન થઈ જ રહ્યું છે, સાથે સાથે આસપાસના ગામોમાં રહેતા હજારો લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ મોટું જોખમ ઊભું થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેમિકલ ડાયઝની ફેક્ટરી બેફામ બનીને પ્રદૂષણ ફેલાવે છે તેમ છતાં […]

Continue Reading

લોકો હેલ્થ કોન્સિયસ બનતા ફીંડલાનું શરબતનું ધૂમ વેચાણ, યુવા મહિલાઓમાં આ જ્યુસ ઘણું પોપ્યુલર

ફીંડલાના શરબત બનાવવાનો વેપાર ગૃહ ઉદ્યોગ તરીકે ધીમે ધીમે વધી રહ્યો છે બિઝનેસ ખબરી, અમદાવાદ: પ્રશાંતભાઈ અને સુજાતાબેન આમ તો દેખાવે તો સ્વસ્થ લગતા હતા પણ થોડા સમયથી ચાલવા અને કામ કરતાં સમયે થાક લાગતો હતો. પ્રાથમિક તપાસમાં તેમને વધતી ઉમરના કારણે વિટામિનની ઉણપ હોવાનું સામે આવ્યું. ડોક્ટરે તેમને ફીંડલાનું શરબત પીવાની સલાહ આપી. જોકે […]

Continue Reading