પબ્લિક ઇશ્યૂ માટે 24થી 27 જાન્યુઆરી સુધી બિડ કરી શકાશે, 31 જાન્યુઆરીએ લિસ્ટિંગ બિઝનેસ ખબરી, અમદાવાદ: સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને પમ્પિંગ મશીનરીનું કમિશનિંગ અને વ્યાપક કામગીરી અને જાળવણી સેવાઓ પૂરી પાડતી અમદાવાદની એચ.એમ. ઇલેક્ટ્રો મેક લિમિટેડ પોતાની વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે SME IPO લાવી રહી છે. પબ્લિક ઇશ્યૂ દ્વારા કંપની રૂ. 27.74 કરોડનું ભંડોળ ઊભું […]