અગાઉ એજ્યુકેશન લોનમાં એવરેજ ટિકિટ સાઇઝ રૂ. 40 લાખ હતી તે હવે રૂ. 45 લાખ થઈ છે એજ્યુકેશન ફાઇનાન્સ NBFC ઓક્સિલો ફિનસર્વ ગુજરાતમાં તેના ગ્રાહકને સંપર્ક માટે કેન્દ્રો વધારશે બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં ભણવા જવાનું ચલણ વધ્યું છે અને એટલે જ એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. […]
અમેરિકા, યૂરોપમાં નિકાસ સરળ હોય દક્ષિણ ભારતના મસાલા નિકાસકારોને ગુજરાત આવવામાં રસ
દક્ષિણના રાજયોમાંથી પશ્ચિમી દેશોમાં શિપમેન્ટ 40 દિવસે પહોંચે, ગુજરાતથી માત્ર 17 દિવસો લાગે બિઝનેસ ખબરી, અમદાવાદ: ઓલ-ઇન્ડિયા સ્પાઇસિસ એક્સપોર્ટર્સ ફોરમ (AISEF)ના નોન-પ્રોફિટ ટેક્નિકલ પાર્ટનર વર્લ્ડ સ્પાઇસ ઓર્ગેનાઇઝેશને (WSO) અમદાવાદમાં ‘સસ્ટેનેબલ સ્પાઇસિસ સપ્લાય ચેઇન-વે ફોરવર્ડ’ વિષય ઉપર નેશનલ સ્પાઇસિસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં ઉપસ્થિત દક્ષિણ ભારતના મસાલા પ્રોસેસર્સ અને નિકાસકારોએ ગુજરાતમાં પોતાની કામગીરી વધારવા […]
ભારતમાં માત્ર 16% ગ્રાહકો અને 9% ભારતીય કંપનીઓને જ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન કાયદા વિશે જાણકારી: PWC સર્વે
સર્વેમાં સમગ્ર ભારતના 24 શહેરો અને 186 કંપનીઓના 3,233 ગ્રાહકોની મહત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ રજૂ કરવામાં આવી છે અનેક કંપનીઓ ડેટા પ્રાઇવસી અંગે તેમના પોતાના કર્મચારીઓ અથવા ગ્રાહકોને શિક્ષિત કરવા અંગે પહેલ હાથ ધરવાની કોઈ યોજના ધરાવતી નથી બિઝનેસ ખબરી, અમદાવાદ: પીડબ્લ્યુસી ઈન્ડિયાના સર્વે રિપોર્ટ મુજબ ભારતમાં માત્ર 16% ગ્રાહકો અને 9% ભારતીય કંપનીઓને જ ડિજિટલ પર્સનલ […]
ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષનો ભારતીય અર્થવ્યવસ્થા પર પ્રભાવ
હિરેન ગાંધી, અમદાવાદ: ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ભારતીય અર્થવ્યવસ્થાએ મોટો આઘાત સહન કરવાનો હોઈ શકે છે. આ સંઘર્ષના કારણે વેપાર અને શેર બજારમાં ફેરફાર, મોંઘું તેલ અને શિપિંગ, તેમજ પશ્ચિમ એશિયામાં કામ કરતા ભારતીયો માટે નોકરીઓની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે. આ ઉપરાંત, આ પરિસ્થિતિ દેશની વિકાસ ગતિને ધીમું કરી શકે […]
ગુજરાતમાં ટેક્નિકલ ટેક્સટાઇલનું ટર્નઓવર વાર્ષિક રૂ. 83,000 કરોડથી પણ વધારે
દેશના રૂ. 2 લાખ કરોડના ટેક્નિકલ ટેક્સટાઇલ માર્કેટમાં ગુજરાતનો આશરે 40% હિસ્સો બિઝનેસ ખબરી, અમદાવાદ ટેકનોલોજી અને ઇનોવેશન આધારિત ટેક્સટાઇલનો વ્યાપ દુનિયાભરમાં વધ્યો છે ત્યારે ગુજરાત પણ તેમાં પાછળ નથી. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વિતેલા ચાર-પાંચ વર્ષોમાં ટેક્નિકલ ટેક્સટાઇલના ઉત્પાદકો વધ્યા છે અને રાજ્યમાં આ ઉદ્યોગનું કદ અંદાજે રૂ. 83,000 કરોડથી પણ વધારેનું […]
NRI ભારતીયોએ ધૂમ કમાણી કરી, એક વર્ષમાં સ્ટોક માર્કેટમાંથી રૂ. 9400 કરોડથી વધુનો માલ વેચ્યો
બિઝનેસ ખબરી અમદાવાદ: શેરબજારમાં નફો કરવો કોને ન ગમે, અને જ્યારે ભારતના માર્કેટમાં જે પ્રકારે તેજી આવી છે અને સાથે રોકાણ મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઘણા રોકાણકારો એવા છે જે પોતાનો નફો બૂક કરી રહ્યા છે. ભારતીય સ્ટોક માર્કેટમાં બિન નિવાસી ભારતીયોએ પણ મોટા પ્રમાણમાં રોકાણ કરેલું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના આંકડા […]
અદાણી પોર્ટે 70 લાખ કન્ટેનર અને 4000 જહાજોનાં સફળ સંચાલનનો નવો વિક્રમ બનાવ્યો
બિઝનેસ ખબરી, અમદાવાદ: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડે (APSEZ) દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં APSEZ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં નવા બેન્ચમાર્ક્સ સેટ કર્યા છે. ભારતમાં કોઈપણ ટર્મિનલ ખાતે સૌ પ્રથમવાર સર્વાધિક TEU, જહાજોનું સંચાલન અને ઓછામાં ઓછો ટર્નઅરાઉન્ડ ટાઈમ સુનિશ્ચિત કરવાની નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. મુન્દ્રા પોર્ટે 11મી માર્ચ’24ના રોજ 3938 જહાજોના […]
ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સનો SME પબ્લિક ઇશ્યૂ 28 માર્ચે ખૂલશેઃ પ્રાઇઝ બેન્ડ રૂ. 80-85
બિઝનેસ ખબરી, અમદાવાદ: ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સ ઇન્ડિયા લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) ગુરૂવાર, 28 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન બુધવાર, 27 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ ગુરૂવાર, 04 એપ્રિલ, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 54.4 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ ઉપર) ઊભા કરવાની તથા NSE ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે […]
ગોદરેજ એપ્લાયન્સિસે નેટવર્ક વધુ મજબૂત બનાવવા ONDC નેટવર્ક સાથે જોડાણ
બિઝનેસ ખબરી, અમદાવાદ: ગોદરેજ ગ્રુપની ફ્લેગશિપ કંપની અને ગોદરેજ એન્ડ બોયસનો ભાગ ગોદરેજ એપ્લાયન્સિસે તેના વિવિધ પ્રકારના હોમ એપ્લાયન્સિસ સુધી ગ્રાહકની પહોંચને વધુ વિસ્તરિત કરવા ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) સાથે જોડાણ કર્યું છે. આ વ્યાપક નેટવર્કની મદદથી બ્રાન્ડ આગામી મહિનાઓમાં દેશના 20થી વધુ રાજ્યોમાં વિવિધ પિનકોડ સુધી પહોંચ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે. ONDC […]
વૈશ્વિક બજારો પાછળ સ્થાનિકમાં સોનું રૂ. 1,300 ઉછળી રૂ. 69,000ની નવી ટોચે પહોંચ્યું
બિઝનેસ ખબરી, અમદાવાદ: ફેડરલ રિઝર્વે આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી વાત આવતા જ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં મોટા પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. જેના પગલે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે તેજી રહી હતી અને બંને ધાતુઓના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોચ્યા હતા. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 1,300 […]