બિઝનેસ ખબરી અમદાવાદ: શેરબજારમાં નફો કરવો કોને ન ગમે, અને જ્યારે ભારતના માર્કેટમાં જે પ્રકારે તેજી આવી છે અને સાથે રોકાણ મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઘણા રોકાણકારો એવા છે જે પોતાનો નફો બૂક કરી રહ્યા છે. ભારતીય સ્ટોક માર્કેટમાં બિન નિવાસી ભારતીયોએ પણ મોટા પ્રમાણમાં રોકાણ કરેલું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના આંકડા […]
શેરબજારની મંદીમાં ગત સપ્તાહે ગુજરાતી રોકાણકારોએ રૂ. 2.20 લાખ કરોડથી વધુ ગુમાવ્યા
બિઝનેસ ખબરી, અમદાવાદ: સેબી ચેરમેનના એક નિવેદન બાદ ભારતના શેરબજારોમાં ગત સપ્તાહ દરમિયાન મંદીની લહેર આવી હતી. જેના પગલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના માર્કેટ કેપિટલાઈઝેશનમાં અંદાજે રૂ. 14.50 લાખ કરોડનું ધોવાણ થયું હતું. BSE માર્કેટ કેપમાં ગુજરાતનો અંદાજે 15-16% શેર માનવામાં આવે છે અને તે હિસાબે એક સપ્તાહ દરમિયાન ગુજરાતીઓની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુમાં રૂ. 2.20 લાખ […]
નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઉપર યુનિક ઇન્વેસ્ટરની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
NSE પર ગુજરાતના 81 લાખ યુનિક રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સ એક્સ્ચેન્જ પર રોજના 78,000 નવા રોકાણકારો ઉમેરાય છે બિઝનેસ ખબરી, અમદાવાદ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) પર યુનિક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સનો આંક 29 ફેબ્રુઆરી, 2024ના રોજ 9 કરોડને પાર કરી ગયો હતો. એક્સચેન્જમાં રજિસ્ટર્ડ કુલ ક્લાયન્ટ કોડ્સે 16.9 કરોડનો આંકડો પાર કર્યો હતો. આમાં 81 લાખ રોકાણકારો […]