જિયો સિનેમા અને ડિઝની+ હોટસ્ટારનું મર્જર, નવું પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર બન્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ: તાજેતરમાં રચાયેલા સંયુક્ત સાહસ, જિયોસ્ટાર, જેણે વાયાકોમ 18 અને સ્ટાર ઇન્ડિયાનું મર્જર કર્યું છે, તેણે એક નવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જિયોહોટસ્ટાર લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ જિયોસિનેમા અને ડિઝની+ હોટસ્ટારના કન્ટેન્ટને એક સાથે દર્શાવશે. લગભગ ૩ લાખ કલાક મનોરંજનના અપ્રતિમ લાઇવ સ્પોર્ટ્સ કવરેજ અને ૫૦ કરોડથી વધુ વપરાશકર્તાઓ સાથે, JIOHOTSTARમનોરંજનને ફરીથી વ્યાખ્યાયિત કરવા […]

Continue Reading

એરિસ ​​લાઇફસાયન્સે બાયોકોન બાયોલોજિક્સના બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન બિઝનેસના વ્યાવસાયિક અધિકારો હસ્તગત કર્યા

બિઝનેસ ખબરી, અમદાવાદ: ફોર્મ્યુલેશન કંપની એરિસ ​​લાઇફસાયન્સ લિમીટેડે ​​રૂ. 1,242 કરોડમાં બાયોકોન બાયોલોજિક્સ ઇન્ડિયાના બ્રાન્ડેડ ફોર્મ્યુલેશન બિઝનેસ હસ્તગત કર્યો છે. આ સાથે જ કંપનીએ ભારતમાં રૂ. 30,000 કરોડના ઇન્જેક્ટેબલ માર્કેટમાં પ્રવેશ કર્યો છે અને ઇન્સ્યુલિન સેગમેન્ટમાં અગ્રણી કંપની બનવા તરફ આગળ વધી છે. આ સોદાના ભાગરૂપે એરિસે બાયોકોન બાયોલોજિક્સ લિમીટેડ સાથે 10 વર્ષના સપ્લાય એગ્રીમેન્ટ […]

Continue Reading

ફિનકેર અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્કના મર્જરને RBIની મંજૂરી

બિઝનેસ ખબરી, અમદાવાદ: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક (AU)ના મર્જરને મંજૂરી આપી છે. આ મંજૂરી સાથે ફિનકેર 1 એપ્રિલથી AUમાં મર્જ થશે. જે અંતર્ગત શેર સ્વેપ રેશિયો આધારિત ફિનકેરના શેરધારકોને AUના શેર્સ પ્રાપ્ત થશે. ફિનકેરના તમામ કર્મચારીઓ 1 એપ્રિલથી એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો ભાગ બનશે. AU સ્મોલ ફાઈનાન્સ […]

Continue Reading