બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારત સરકારે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSME)ની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બાયર્સે તેમને ૪૫ દિવસની અંદર ચુકવણી ફરજીયાત બનાવી છે. સરકારનો ઈરાદો નાના વેપારીઓ અને ઉદ્યોગોનું સારું કરવાનો હતો. જોકે, કેન્દ્ર સરકારે આકારણી વર્ષ 2024-25 માટે એક નવો નિયમ અમલમાં મૂક્યો છે, જેના હેઠળ ખરીદદારોએ MSMEs પાસેથી ખરીદેલા માલની ડિલિવરીના 45 […]
ગુજરાતમાં 1 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડતા MSME ઉદ્યોગો
ઓરિસ્સા, બિહાર, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી લોકો ગુજરાત કામ માટે આવે છે બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતને ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ માનવામાં આવે છે અને એટલે જ અહી બહોળા પ્રમાણમાં માઈક્રો, સ્મોલ એન્ડ મીડીયમ મીડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) આવેલા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે સંસદમાં આંકડા જાહેર કર્યા તે મુજબ ગુજરાતમાં 21.87 લાખથી વધુ MSME એકમો નોંધાયેલા છે. […]