February 13, 2025

Tag: Mukesh Ambani

પશ્ચિમ બંગાળમાં 2030ના અંત સુધીમાં રિલાયન્સનું રોકાણ રૂ. 1 લાખ કરોડ થશે, ડિજિટલ ઇન્ફ્રા, ન્યુ એનર્જી પર ફોકસ: મુકેશ અંબાણી 8મી બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (BGBS) 2025માં પશ્ચિમ બંગાળ મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે રિલાયન્સના CMD મુકેશ અંબાણી.
Industries

પશ્ચિમ બંગાળમાં 2030ના અંત સુધીમાં રિલાયન્સનું રોકાણ રૂ. 1 લાખ કરોડ થશે, ડિજિટલ ઇન્ફ્રા, ન્યુ એનર્જી પર ફોકસ: મુકેશ અંબાણી

બિઝનેસ ખબરી, અમદાવાદ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ 8મી બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (BGBS) 2025માં પશ્ચિમ બંગાળમાં રિલાયન્સના વર્તમાન રોકાણને બમણું કરવાની જાહેરાત કરી હતી. દાયકાના અંત સુધીમાં કંપનીનું રોકાણ રૂ. 1 લાખ કરોડથી વધુ થશે. આ પ્રતિબદ્ધતાથી નોંધપાત્ર રોજગાર વૃદ્ધિ થશે અને રાજ્યની અર્થવ્યવસ્થાને વધુ વેગ મળશે તેવી અપેક્ષા છે. સમિટમાં બોલતા, અંબાણીએ મુખ્યમંત્રી […]

Read More