અગાઉ એજ્યુકેશન લોનમાં એવરેજ ટિકિટ સાઇઝ રૂ. 40 લાખ હતી તે હવે રૂ. 45 લાખ થઈ છે એજ્યુકેશન ફાઇનાન્સ NBFC ઓક્સિલો ફિનસર્વ ગુજરાતમાં તેના ગ્રાહકને સંપર્ક માટે કેન્દ્રો વધારશે બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં ભણવા જવાનું ચલણ વધ્યું છે અને એટલે જ એજ્યુકેશન લોન લેનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. […]