બિઝનેસ ખબરી, અમદાવાદ: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી HDFC બેંકે ભારતમાં રિઝર્વ બેન્ક દ્વારા અધિસૂચિત કરવામાં આવેલા બેંકિંગ સુવિધાઓથી વંચિત ગ્રાન્ય કેન્દ્રો (યુઆરસી)માં 60 બિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ (બીસી) બેંકિંગ આઉટલેટ્સ શરૂ કર્યા છે. આ નવા આઉટલેટોને પરિણામે હવે બેંકનું URC નેટવર્ક 5,020 આઉટલેટ પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે, બેંકના બીસી એજન્ટનું 34% નેટવર્ક હાલમાં […]
બેન્ક ઓફ મહારાષ્ટ્રને ગુજરાતમાંથી રૂ. 15,000 કરોડના બિઝનેસની અપેક્ષા
અમદાવાદમાં બેન્ક ઓફ મહારાષ્ટ્રની 100મી બ્રાન્ચ શરૂ થઈ બિઝનેસ ખબરી અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાલ ખાતે ભારતની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક બેંક ઓફ મહારાષ્ટ્રની, 100મી શાખાનો બેંક ઓફ મહારાષ્ટ્રના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આશિષ પાંડેની ઉપસ્થિતિ આરંભ કરવામાં આવ્યો હતો. આ ટેક આશિષ પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેન્કનો રૂ. 12,000 કરોડનો બિઝનેસ છે અને આગામી 6 મહિનામાં […]