બિઝનેસ ખબરી અમદાવાદ: શેરબજારમાં નફો કરવો કોને ન ગમે, અને જ્યારે ભારતના માર્કેટમાં જે પ્રકારે તેજી આવી છે અને સાથે રોકાણ મૂલ્યમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઘણા રોકાણકારો એવા છે જે પોતાનો નફો બૂક કરી રહ્યા છે. ભારતીય સ્ટોક માર્કેટમાં બિન નિવાસી ભારતીયોએ પણ મોટા પ્રમાણમાં રોકાણ કરેલું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના આંકડા […]
PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે રિટાયર્મેન્ટ ફંડ લોન્ચ કર્યું, પાંચ વર્ષ અથવા નિવૃત્તિની 60 વર્ષની ઉંમર સુધીનો લોક-ઇન પિરિયડ
બિઝનેસ ખબરી, અમદાવાદ: PGIM ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડે તેના ઓપન-એન્ડેડ ફંડ પીજીઆઈએમ ઈન્ડિયા રિટાયર્મેન્ટ ફંડના લોન્ચની જાહેરાત કરી હતી. આ ફંડ પાંચ વર્ષ અથવા નિવૃત્તિની 60 વર્ષની ઉંમર (જે પહેલા થાય તે) સુધીનો લોક-ઇન પિરિયડ ધરાવે છે. આ ફંડનો ઉદ્દેશ્ય ઇક્વિટી, ઇક્વિટી સંબંધિત સાધનો, REITs અને InvITs અને ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ ધરાવતી સિક્યોરિટીઝના મિશ્રણમાં રોકાણ કરીને […]
ટ્રસ્ટ ફિનટેકનો પબ્લિક ઇશ્યૂ 26 માર્ચે ખૂલશે, પ્રાઇઝ બેન્ડ રૂ. 95-101 નક્કી કરવામાં આવી
બિઝનેસ ખબરી, અમદાવાદ: SaaS પ્રોડક્ટ કેન્દ્રિત ફિનટેક સોફ્ટવેર સોલ્યુશન્સના અગ્રણી પ્રોવાઇડર ટ્રસ્ટ ફિનટેક લિમિટેડે જાહેર કર્યું છે કે તેનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) મંગળવાર, 26 માર્ચ, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન શુક્રવાર, 22 માર્ચ, 2024ના રોજ ખૂલશે તથા ઇશ્યૂ ગુરૂવાર, 28 માર્ચ, 2024ના રોજ બંધ થશે. કંપની ઓફરિંગમાંથી આશરે રૂ. 63.45 કરોડ (અપર બેન્ડ ઉપર) ઊભા […]
નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ઉપર યુનિક ઇન્વેસ્ટરની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે
NSE પર ગુજરાતના 81 લાખ યુનિક રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સ એક્સ્ચેન્જ પર રોજના 78,000 નવા રોકાણકારો ઉમેરાય છે બિઝનેસ ખબરી, અમદાવાદ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) પર યુનિક રજિસ્ટર્ડ ઇન્વેસ્ટર્સનો આંક 29 ફેબ્રુઆરી, 2024ના રોજ 9 કરોડને પાર કરી ગયો હતો. એક્સચેન્જમાં રજિસ્ટર્ડ કુલ ક્લાયન્ટ કોડ્સે 16.9 કરોડનો આંકડો પાર કર્યો હતો. આમાં 81 લાખ રોકાણકારો […]