ફેમિલી ઓફિસ અને રિટેલ ઈન્વેસ્ટર્સને ધ્યાનમાં રાખી બકેરી ગ્રુપ અને લુમોસ અલ્ટરનેટે રિયલ્ટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું
આગામી બે વર્ષમાં ભારતના ટોચના 7 શહેરોમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે બિઝનેસ ખબરી, અમદાવાદ: સૌથી જૂના અને અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંના એક, બકેરી ગ્રુપ અને અગ્રણી રોકાણ મેનેજમેન્ટ ફર્મ લુમોસ અલ્ટરનેટે રૂ. 500 કરોડનું રિયલ એસ્ટેટ રોકાણ પ્લેટફોર્મ, “સાકાર રિયલ્ટી ફંડ – I” લોન્ચ કર્યું છે. પ્લેટફોર્મને તાજેતરમાં SEBI તરફથી આખરી મંજૂરી મળી છે અને […]
Continue Reading