વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉત્પાદક છતાં ભારતમાં કપાસની ઉપજ ઘણી નીચી

વૈશ્વિક 850 કિલો પ્રતિ હેક્ટર સામે ભારતમાં કોટનની ઉત્પાદકતા માત્ર 461 કિલો GCCI ટેક્સટાઇલ લીડરશિપ કોન્ક્લેવમાં ટેકનિકલ ટેક્સટાઇલ, કોટન ઉત્પાદકતા વધારવા અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપશે   બિઝનેસ ખબરી, અમદાવાદ: કપાસના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજા ક્રમે છે અને દેશમાં કોટન અને ટેક્સટાઇલની મજબૂત ઇકોસિસ્ટમ પણ છે. આમછતાં ઉત્પાદકતાના મામલે ભારત ઘણું જ પાછળ છે. કોટન […]

Continue Reading

CAIએ કપાસના ઉત્પાદનનો અંદાજ વધારી 304.25 લાખ ગાંસડી કર્યો

બિઝનેસ ખબરી, અમદાવાદ: કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઈ) એ તેના 2024-25ના કપાસના ઉત્પાદનના અનુમાનમાં 2 લાખ ગાંસડીનો સુધારો કર્યો છે, જેનાથી કુલ અંદાજ 304.25 લાખ ગાંસડી થઈ ગયો છે. તેલંગાણામાં ઉત્પાદનમાં વધારો થવાથી CAIએ દેશના કપાસના ઉત્પાદનનો અંદાજ વધાર્યો છે. આ ઉપરની તરફનો સુધારો મહદઅંશે તેલંગાણામાં કપાસના મજબૂત પાકથી પ્રેરિત છે, જેના ઉત્પાદનમાં 6 લાખ […]

Continue Reading

પ્રતિકૂળ વાતાવરણ રહેતા આ વર્ષે ગુજરાતમાં કેસર કેરીમાં ઉત્પાદન 40-50% ઓછું થવાની સંભાવના

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતની સ્પેશિયલ કેસર કેરી માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે ખરાબ વાતાવરણના પગલે કેસર કેરીનું ઉત્પાદન 50% ઓછું થવાની ધારણા છે. ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, આંબમાં ફ્લાવરિંગ આવવાના સમયે જરૂર મુજબનું ગરમ વાતાવરણ ન મળવાથી ફ્લાવરિંગની પહેલી સિઝનમાં બહુ ઓછા ફળ બન્યા હતા. પ્રતિકૂળ વાતાવરણના […]

Continue Reading

વિતેલા ચાર વર્ષમાં ગુજરાતમાં કેરી, ચીકુ, કેળાં, જામફળ સહિતના ફ્રૂટ્સના ઉત્પાદનમાં 21% સુધીનો ઘટાડો

બિઝનેસ ખબરી, અમદાવાદ: ગુજરાતમાં વિતેલા વર્ષોમાં અનિયમિત વરસાદ અને વાવાઝોડાની રાજ્યના ફ્રુટ્સના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. ગુજરાતના બાગાયત વિભાગના આંકડા મુજબ કોરોના બાદના ચાર વર્ષો દરમિયાન ફ્રુટ્સનું ઉત્પાદન 10.46% જેટલું ઘટ્યું છે. કેરી, ચીકુ, કેળા, જામફળ, બોર અને પપૈયા સહિતના ફળોના ઉત્પાદનમાં 3-21% ઘટાડો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2019-20માં ગુજરાતમાં ફળોનું કુલ ઉત્પાદન […]

Continue Reading